Gujarati shayari whatsapp status | ગુજરાતી વ્હાટ્સઅપ શાયરી.

This post we are going to share the best : Gujarati shayari whatsapp status | ગુજરાતી વ્હાટ્સઅપ શાયરી.

આજ સુધી કોઈ એવી રાની નથી બની કે જે
આ બાદશાહ ને પોતાનો ગુલામ બનાવી શકે!

આજ વાતથી લગાવી લેજો મારી હેસિયત નો અંદાજો,
એ લોકો મને સલામ કરે છે જેમને તું સલામ કરે છે!

અડધા રસ્તે જઈને પાછો આવવiનું ના વિચારતા કારણે કે
પાછું જવા માટે એ એટલો જ સમય લેશે
જેટલો ત્યાં આવવા માટે લાગ્યો છે!

તમે સળગતા રહો આગની જેમ અને અમે,
ખીલતા રહીશુ ગુલાબ ની જેમ!

સફળ થઈએ ત્યારે દુનિયા આપણને જાણી જાય છે
પણ
અસફળ થઈએ ત્યારે આપડે દુનિયાને જાણી જઈએ છીએ!

Gujarati shayari whatsapp status.

અમે Bad નથી,
અમે તો બસ તમારા Dad છીએ!

દરિયા ની જેમ છે અમારી પહેચાન
ઉપર થી ખામોશ પણ અંદર થી તુફાન!

જિંદગી જીવવું આસાન નથી સંઘર્ષ વિના કોઈ મહાન નથી હોતું
જ્યાં સુધી
હથોડો વાગે નહિ ત્યાં સુધી તો પથ્થર પણ ભગવાન નથી બનતો!

જે લોકો ઉડવાનો શોખ રાખે,
એ પડવાનો ખોફ નથી રાખતા સાહેબ!

જેમનામાં એકલા ચાલવાની હિમ્મત હોય એ
લોકોના પાછળ એક દિવસ બહુ મોટો કાફિલો હોય છે!

Gujarati Shayari Prem Ni, ગુજરાતી શાયરી પ્રેમ ની.

એટલું જ સપનું છે મારુ તો કે મારા માથામાં તાજ,
એક મુમતાજ અને આ દુનિયા પાર રાજ!

તમારા કમાવેલા પૈસા થી ખરીદી જોજો,
તમારા શોખ જાતે જ ઓછા થઇ જશે!

જો કોઈ કામ કરવામાં ડર લાગે તો સમજી જજો કે
તમારું કામ સાચ્ચે જ બહુ હિમ્મત વાળું છે
જે હિમ્મત વાળા લોકો જ કરી શકે છે!

દુનિયા ઝુકે છે સાહેબ બસ
ઝુકાવવા વાળા જ જોઈએ છે!

અક્કલ આવી હતી સલાહ આપવા,
પ્રેમે લાત મારીને ભગાડી દીધી.

ગુજરાતી વ્હાટ્સઅપ શાયરી.

દુનિયાથી વફાદારીની આશા ન રાખો,
જ્યારે દુઆ કબૂલ નથી થતી તો
લોકો ભગવાનને પણ બદલી દે છે.

અમે તો દેખાવમાં ભોળા છીએ,
પણ બૉમ્બ ના ગોળા છીએ!

એક હારેલો માણસ જો હારીને પણ હશે તો જીતવા વાળા
પણ એમની જીતની ખુશી ખોઈ દેતા હોય છે સાહેબ!

ઈજ્જત આપશો તો ઈજ્જત મળશે,
અક્કડ બતાવશો તો
અમારું કઈ ઉખાડી નહિ શકશો!

ખરીદી રહ્યો હતો મોહબ્બતના બજારમાંથી પ્રેમની ચાદર,
ત્યાં અચાનક લોકોની અવાજ આવી,
સાહિબ આગળથી કફન પણ લેશો.

Gujarati shayari.

દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે
જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં,
ફોનબુકમાં હજારો મળે છે,
પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.

બંને ભાગીદાર છે આ અપરાધના,
મેં જ્યારે નજર મિલાવી તમે
સ્માઇલ તમે પણ આપી હતી.

દુનિયા માં બે પ્રકારના માણસો હોય છે
એક જે દુનિયા પ્રમાણે બદલાય છે
એક એ જે પોતાની મેહનત થી
દુનિયાને બદલી દેય છે!

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।