Women health :- મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે રોજ શરુ કરો આ 10 કામ.

મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે કરો આ 10 કામ, આજથી જ શરૂ કરો.

Women health : આજના સમયમાં મહિલાઓ દરેક જવાબદારી સારી રીતે નિભાવી રહી છે. જેના કારણે તે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતી નથી. આજે આપણે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક એવી ટિપ્સ વિશે જાણીશું,

Coffee Benefits: રોજ કોફી પીવાથી ઘટી શકે છે ગંભીર બીમારીઓનું જોખમ, જાણો આટલા કપ પીવાના ફાયદા.

Coffee Benefits: રોજ કોફી પીવાથી ઘટી શકે છે ગંભીર બીમારીઓનું જોખમ,

Coffee Benefits : સામાન્ય રીતે દરેક વ્યક્તિને કોફી પીવાનું પસંદ હોય છે. તાજેતરના એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે કોફીનું સેવન મોટાપા અને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે.

શું તમે પણ ઠંડુ પાણી પીઓ છો? જાણો ઠંડુ પાણી પીવાના 5 ગેરફાયદા, આજે જ થઈ જાઓ સાવધાન

શું તમે પણ ઠંડુ પાણી પીઓ છો? જાણો ઠંડુ પાણી પીવાના 5 ગેરફાયદા, આજે જ થઈ જાઓ સાવધાન

Side Effect Of Cold Water: ઉનાળામાં લોકો ઠંડુ પાણી પીવે છે. પ્રખર તડકામાંથી આવ્યા પછી ફ્રીજનું ઠંડું પાણી પીવાથી ગળું ભીનું ન થાય ત્યાં સુધી તરસ છીપતી નથી.

Iron Deficiency : શરીરમાં આયર્નની કમી ના લીધે જોવા મળે છે આવા લક્ષણો, સાવચેત રહો

IRON DEFICIENCY : શરીરમાં આયર્નની કમી ના લીધે જોવા મળે છે આવા લક્ષણો, સાવચેત રહો

આયર્નની ઉણપને કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે. આયર્ન એ એક આવશ્યક પોષક તત્વ છે જે સમગ્ર શરીરમાં ઓક્સિજનનું પરિવહન કરે છે. શરીરમાં આયર્નની ઉણપના ઘણા કારણો હોઈ શકે છે.