Diku Gujarati Shayari : ગુજરાતી શાયરી નો ખજાનો 2021.

this post is about : Diku Gujarati Shayari : ગુજરાતી શાયરી નો ખજાનો 2021.

ન સમય ની ગણત્રી..ન પળો નો હિસાબ…
લાગણી આજે પણ…તારાથી એટલી જ છે…
અનહદ…બેહદ…બેહિસાબ…..

કાશ યાદોની પણ કોઈ મોસમ હોત..
તો આમ કાયમ તો ન આવતી હોત..

સૌપ્રથમ મારુ હૃદય તારુ થયુ
એ પછી જે કંઈ થયુ સારુ થયુ

Diku Gujarati Shayari ગુજરાતી શાયરી નો ખજાનો 2021
શાયદ મેરી નેકિયો કા કુછ અસર અભી બાકી હૈ… યા કી તુમ્હારી કોશિશો મે કુછ કસર અભી બાકી હૈ… ગર્દિશો મે રહકર ભી અગર મુકરર હે મેરા વજૂદ…. તો મંજિલ હે તેરી દૂર તેરા સફર અભી બાકી હૈ…

સુંવાળા વાળ વિખરાયા ચહેરા પર જરા માટે,
અને બસ એક ક્ષણમાં સુદની વદ કરી નાખી.

એશા નહિ કે તેરે બાદ અહલ એ કરમ નહિ મિલે..
તુજ સા નહિ મિલા કોઈ લોગ તો કમ નહિ મિલે..
એક તેરી જુદાઈ કે દર્દ કી બાત ઓર હે..
જીનકો ન સહ સકે યે દિલ, એસે તો ગમ નહી મિલે..

Diku Gujarati Shayari

રાત આખી જાગવા જેવી હતી,
કેમ કે એ વ્યક્તિ ચાહવા જેવી હતી !!

જબ કુછ નહીં રહા પાસ તો…
રખ લી તન્હાઈ સંભાળ કર મને…
યે વો સલ્તનત હે જિસકે બાદશાહ ભી હમ…
વજીર ભી હમ હે ઓર ફકીર ભી હમ…

પાણીમાં હોત તો ફિલ્ટર કરી લેત,
પણ વાલા આ વટ તો લોહીમાં છે !!

તેરી દુનિયા મે જીને સે તો બહેતર હે કી મર જાયે..
વહી આંસુ, વહી આહે, વહી ગમ હે જીધર જાયે..
કોઈ તો એસા ઘર હોતા જહા સે પ્યાર મિલ જાતાં..
વહી બેગાને ચહેરે હે કહા જાયે કિધર જાયે…

વાતમાં કંઈ હતું નહીં ને એમ જ ચર્ચાઈ ગયો,
ચપટી પ્રેમને પામવા આખેઆખો ખર્ચાઈ ગયો !!

નહિ જો દિલ મે જગહ તો નજર મેં રહને દો…
મેરી હયાત કો તુમ અપને અસર મે રહને દો..
મેં આપની સોચ કો તેરી ગલી મે છોડ આયા હું..
મેરે વજૂદ કો ખ્વાબો કે ઘર મે રહને દો…

આંખોમાં જોવું છું તારી તો વફાદારી જેવું લાગે છે,
તને હસતી રાખવી હવે મારી જવાબદારી જેવું લાગે છે !!

વો તારો કી તરહ રાત ભર ચમકતે રહે..
હમ ચાંદ સે તન્હા સફર કરતે રહે..
વો તો બીતે વક્ત થે ઉન્હે આના ન થા..
હમ યું હી સારી રાત કરવત બદલતે રહે..

ગુજરાતી શાયરી.

આત્મા તો જાણતો જ હોય છે કે સાચું શું છે,
કસોટી તો મનને સમજાવવાની હોય છે !!

ના મેં ખ્યાલ મેં તેરે ના મેં ગુમાન મેં હું..
યકીન દિલ કો નહિ હે કી ઇસ જહાન મેં હું..
ખુદાયા રખિયેગા દુનિયા મે સરફરાઝ મુજે..
મેં પહલે ઇશ્ક કે પહલે ઈમતિહાન મે હું.

મને બસ પ્રેમ છે,
કોઈ ઉમ્મીદ નથી તારાથી !!

બેવજહ હમ વજહ ઠુઠટે હે તેરે પાસ આને કો..
યે દિલ બેકરાર હે તુજે ધડકન મેં બસાને કો..
બુજતી નહિ હે પ્યાસ મેરે ઇસ પ્યાસે દિલ કી..
ન જાને કબ મિલેગા સુકુન તેરે ઇસ દીવાને કો..

પ્રેમ તો બંનેનો સાચો હતો,
બસ મજબૂરીથી દુર જતા રહ્યા !!

પહુંચા ના સકેગે તુમ તક પેગામ આંખો કે..
નજરોને શર્મ કા પરદા ડાળ રખા હૈ…
હયા કો કિતની હિફાજત સે પાલ રખા હૈ..
તેરે લિયે હિ તો હમને ખુદ કો સંભાળ રખા હૈ..

એક લાચારી જ મને કાયમ ખટકે છે,
હોય છે પ્રેમ જે ડાળથી તે જ કેમ બટકે છે !!

વો રાત દર્દ ઓર સિતમ કી રાત હોગી..
જીસ રાત રુખસત ઉનકી બારાત હોગી..
ઉઠ જાતાં હું મેં યે સોચકર નીદસે અક્સર કી..
એક ગેર કી બહો મે મેરી સારી કાયનાત હોગી..

ગુજરાતી શાયરી નો ખજાનો 2021.

જીવનમાં રંગ તો ઘણાબધા છે
પણ ક્યારે કયો રંગ વાપરવો એ તો
સમય જ નક્કી કરે છે સાહેબ

હર તન્હા રાત મેં એક નામ યાદ આતા હૈ..
કભી સુબહ કભી શામ યાદ આતા હૈ..
જબ સોચતે હે કર લે દોબારા મોહોબત..
ફિર પહલી મોહોબત કા અંજામ યાદ આતા હૈ..

સ્વાદ શુ ચાખી લીધો એમના હોઠોનો..,
હવે તો મધ પણ મોળું લાગે છે

તુમ્હારે નામ કો હોઠો પર સજાયા હે મને..
તુમ્હારી રૂહ કો અપને દિલ મે બસાયા હે મેને..
દુનિયા આપકો ઠુઠ્ટે ઠુઠતે હો જાયેગી પાગલ..
દિલ કે એસે કોને મેં છૂપાયા હે મેને..

ન સમય ની ગણત્રી..ન પળો નો હિસાબ…
લાગણી આજે પણ…તારાથી એટલી જ છે…
અનહદ…બેહદ…બેહિસાબ…..

સૌપ્રથમ મારુ હૃદય તારુ થયુ
એ પછી જે કંઈ થયુ સારુ થયુ

Diku Gujarati Shayari 2022.

સુંવાળા વાળ વિખરાયા ચહેરા પર જરા માટે,
અને બસ એક ક્ષણમાં સુદની વદ કરી નાખી.

માંગી મેં બીજી ચીજ, હતી એ જુદી વસ્તુ,
બાકી હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ

ગુજરાતી શાયરી નો ખજાનો 2021.

દુ:ખ એ નથી કે એણે પ્રણય પર હસી દીધું,
દુ:ખ એ જ છે કે ત્યાર પછી એ રડયા હશે.

કિસી ન કિસીકો કિસી પર એતબાર હો જાતા હૈ..
એક અજનબી સા ચહેરા હી યાર હો જાતા હૈ..
ખૂબીઓ સે નહિ હોતી મોહોબત સદા..
કિસી કી કમિયો સે ભી કભી પ્યાર હો જાતાં હે..

Leave a Comment