Friendship quotes in gujarati | Papa shayari in gujarati.

This post we are going to share the best : quotes on friendship in gujarati | Papa shayari in gujarati.

સાચા મિત્રો ના
હાથ પર ક્યારેય
ફ્રેન્ડશીપ બેલ્ટ નથી હોતા,
મિત્રતાના દિવસ નહિ,
ગાયકાઓ હોય છે.

Sācā mitrō nā
hātha para kyārēya
phrēnḍaśīpa bēlṭa nathī hōtā,
mitratānā divasa nahi,
gāyakā’ō hōya chē.

તમારું કામ કરે એ
દોસ્ત નથી,
પણ તમારું કામ અટકવા
ના દે એ દોસ્ત છે

Tamāruṁ kāma karē ē
dōsta nathī,
paṇa tamāruṁ kāma aṭakavā
nā dē ē dōsta chē

Friendship quotes in gujarati.

“રૂપ”, “રૂપિયો” ને “રજવાડું” કાલ જતું
રહેશે “સાહેબ”, પણ “ભાવથી” બાંધેલી
“ભાઈબંધી” ભવ-એ-ભવ રહશે..

“rūpa”, “rūpiyō” nē “rajavāḍuṁ” kāla jatuṁ
rahēśē “sāhēba”, paṇa “bhāvathī” bāndhēlī
“bhā’ībandhī” bhava-ē-bhava rahaśē..

હાથમાં તલવાર છે
જીભમાં ધાર છે
તો પણ શાંત છું.
કેમકે મારા માં બાપ ના સંસ્કાર છે॰

Hāthamāṁ talavāra chē
jībhamāṁ dhāra chē
tō paṇa śānta chuṁ.
Kēmakē mārā māṁ bāpa nā sanskāra chē॰

જિદગી એટલે
ફાટેલા ખિસ્સે ઠસો ઠસ
ભરેલી જવાબદારીયો નો
રોકડો હિસાબ..

jidagī ēṭalē
phāṭēlā khis’sē ṭhasō ṭhasa
bharēlī javābadārīyō nō
rōkaḍō hisāba..

એક જીવન એવું જીવીશ કે
રડતાં લોકોને હસાવી જઈશ,
એક મૂત્યુ એવું મરીશ કે
હસતાં લોકોને રડાવી જઈશ,
પણ જીવનમાં કોઈ એક કામ તો
એવું જરૂર કરીશ કે,
વષો સુધી તમારી યાદોમાં વસી જઈશ॰
આ પણ વાંચો :- ગુજરાતી સાયરી

Ēka jīvana ēvuṁ jīvīśa kē
raḍatāṁ lōkōnē hasāvī ja’īśa,
ēka mūtyu ēvuṁ marīśa kē
hasatāṁ lōkōnē raḍāvī ja’īśa,
paṇa jīvanamāṁ kō’ī ēka kāma tō
ēvuṁ jarūra karīśa kē,
vaṣō sudhī tamārī yādōmāṁ vasī ja’īśa॰
ā paṇa vān̄cō:- Gujarātī sāyarī

Papa shayari in gujarati.

કાંચ અને દિલ ખબર નહિ ક્યારે તૂટી જાય
સાથ આ આપણો જાણે કયારે છૂટી જયા,
તમે આપણાં મૈત્રીને આટલી ટેવ ના પાડશો
જિદગી છે આ ખબર નહિ ક્યારે
રિસાય જાય.

kān̄ca anē dila khabara nahi kyārē tūṭī jāya
sātha ā āpaṇō jāṇē kayārē chūṭī jayā,
tamē āpaṇāṁ maitrīnē āṭalī ṭēva nā pāḍaśō
jidagī chē ā khabara nahi kyārē risāya jāya.

અમુક લોકો એટલા સ્પેશિયલ હોય છે કે…
5 મિનિટ વાત કરો તો
24 કલાક ચેહરા પર મુસ્ક્રાન આવી જાય,,

Amuka lōkō ēṭalā spēśiyala hōya chē kē…
5 miniṭa vāta karō tō
24 kalāka cēharā para muskrāna āvī jāya,,

ના મળે કોઈનો સાથ તો મને યાદ કરી લેજો
જ્યારે એકલતા સતાવે ત્યારે મારી સાથે વાત કરી લેજો.
ખુશીઓ વહેચવા તો તારી પાસે હજારો દોસ્ત હસે,
પણ જ્યારે ગમ વહેચવું હોય ને ત્યારે મને યાદ કરી લેજે॰

nā maḷē kō’īnō sātha tō manē yāda karī lējō
jyārē ēkalatā satāvē tyārē mārī sāthē vāta karī lējō.
Khuśī’ō vahēcavā tō tārī pāsē hajārō dōsta hasē,
paṇa jyārē gama vahēcavuṁ hōya nē tyārē manē yāda karī lējē॰

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।

Leave a Comment