Attitude shayari gujarati,Gujarati attitude shayari

This post we are going to share the best : Attitude shayari Guajarati : Gujarati shayari, Gujarati shayari attitude.

Attitude shayari gujarati,Gujarati attitude shayari
Attitude shayari gujarati,Gujarati attitude shayari

વટે ચડવામાં ને વેર લેવામાં ધ્યાન રાખવું વાલા,
બાકી આ સિંહ એકલો જ ફરતો હોય છે
જે થાય તે ઉખાડી લેવું હો.

Vaṭē caḍavāmāṁ nē vēra lēvāmāṁ dhyāna rākhavuṁ vālā,
bākī ā sinha ēkalō ja pharatō hōya chē
jē thāya tē ukhāḍī lēvuṁ hō.

હું પૈસા નો હિસાબ નથી રાખતો,
પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું.
દેશી
મોકા તો ઘણા મળે છે,
વળતા જવાબ આપવાના સાહેબ,

Huṁ paisā nō hisāba nathī rākhatō,
paṇa badalātā cahērānō hisāba jarūra chuṁ.
Dēśī
mōkā tō ghaṇā maḷē chē,
vaḷatā javāba āpavānā sāhēba,

પરંતુ નક્કી કર્યું છે કે,
કુદરત થી સારું કોઈ ના આપી શકે.

parantu nakkī karyuṁ chē kē,
kudarata thī sāruṁ kō’ī nā āpī śakē.

કોઈને ખટકતું હોય તો સામે કેજો,
બાકી જીંદગી તો આમ જ જીવાશે વાલા.

Kō’īnē khaṭakatuṁ hōya tō sāmē kējō,
bākī jīndagī tō āma ja jīvāśē vālā.

Attitude shayari Guajarati : Gujarati shayari.

બ્લોક કરીને બાળકો જેવી રમત અમે નથી રમતા,
અમે તો સીધા દિલ માંથી જ કાઢી નાખીએ.

Blōka karīnē bāḷakō jēvī ramata amē nathī ramatā,
amē tō sīdhā dila mānthī ja kāḍhī nākhī’ē.

મર્યાદા નામની વસ્તુ નડે છે,
બાકિ ટેબલ પર બંધુક મૂકીને
ખુદની સરકાર બનાવતા અમને પણ આવડે છે.

Maryādā nāmanī vastu naḍē chē,
bāki ṭēbala para bandhuka mūkīnē
khudanī sarakāra banāvatā amanē paṇa āvaḍē chē.

માજા આવે તો વાત કરવાની
બાકી બ્લોક નું ઓપ્શન આપ્યું જ છે.
“જરાય ખોટું નહિ લાગે”

Mājā āvē tō vāta karavānī
bākī blōka nuṁ ōpśana āpyuṁ ja chē.
“Jarāya khōṭuṁ nahi lāgē”

હમ અપના Attitude તો વક્ત આને પર દિખાએંગે,
શહર તું ખરીદ ઉસ પર રાજ કરકે હમ દિખાએંગે.

hama apanā Attitude tō vakta ānē para dikhā’ēṅgē,
śahara tuṁ kharīda usa para rāja karakē hama dikhā’ēṅgē.

અમે પેદા જ એ કુળ માં થયા છીએ,
કે જેનું નાતો ખૂન કમજોર હોય નાતો દિલ.

Amē pēdā ja ē kuḷa māṁ thayā chī’ē,
kē jēnuṁ nātō khūna kamajōra hōya nātō dila.

હિંમત થી હારજો પણ ક્યારેય હિંમત ના હારતા,
કેમકે ચક્રવ્યૂહ રચવા વાળા આપણા જ હોય છે.

Himmata thī hārajō paṇa kyārēya himmata nā hāratā,
kēmakē cakravyūha racavā vāḷā āpaṇā ja hōya chē.

હાલત ભલે ગમે તેવી હોય,
પણ ધડકનો માં નશો જીતનો જ હોવો જોઈએ.

Hālata bhalē gamē tēvī hōya,
paṇa dhaḍakanō māṁ naśō jītanō ja hōvō jō’ī’ē.

Gujarati shayari attitude.

ખામીઓ દરેક માં હોય છે ફરક બસ એટલો છે કે,
બીજાની દેખાય અને પોતાની નથી દેખાતી.

Khāmī’ō darēka māṁ hōya chē pharaka basa ēṭalō chē kē,
bījānī dēkhāya anē pōtānī nathī dēkhātī.

જિંદગીની સાચી મજા તો ત્યારે આવે છે,
જ્યારે દુશ્મન પણ તમારી જોડે હાથ મિલાવવા બેતાબ હોય.

Jindagīnī sācī majā tō tyārē āvē chē,
jyārē duśmana paṇa tamārī jōḍē hātha milāvavā bētāba hōya.

પસંદ આવ્યા તો દિલમાં,
નહિ તો દિમાગમાં પણ નઈ.

Pasanda āvyā tō dilamāṁ,
nahi tō dimāgamāṁ paṇa na’ī.

હથિયાર તો સિર્ફ શોખ કે લિએ રખા કરતે હૈ,
ખોફ કે લિએ તો બસ નામ હી કાફી હૈ.

Hathiyāra tō sirpha śōkha kē li’ē rakhā karatē hai,
khōpha kē li’ē tō basa nāma hī kāphī hai.

મનથી ભાંગી પડેલાને તો “મિત્રો” જ સાચવે છે,
સંબંધીઓ તો માત્ર વ્યવહાર જ સાચવે છે.

Manathī bhāṅgī paḍēlānē tō “mitrō” ja sācavē chē,
sambandhī’ō tō mātra vyavahāra ja sācavē chē.

વાત જો વટે લાવશો તો
વ્યવહાર ની ચિંતા અમે પણ નથી કરતા.

Vāta jō vaṭē lāvaśō tō
vyavahāra nī cintā amē paṇa nathī karatā.

2021 ની નવી શાયરી.

જ્યારે જેબ માં રૂપિયા હોય ને,
ત્યારે કુંડળીમાં શનિ હોવાથી કસોજ ફર્ક નથી પડતો.

Jyārē jēba māṁ rūpiyā hōya nē,
tyārē kuṇḍaḷīmāṁ śani hōvāthī kasōja pharka nathī paḍatō.

કઈ કરવું હોય ને તો ખાલી જલસા કરો,
પંચાત તો આખું ગામ કરે જ છે.

Ka’ī karavuṁ hōya nē tō khālī jalasā karō,
pan̄cāta tō ākhuṁ gāma karē ja chē.

પીઠ પાછળ ‘ઘા’ એ જ લોકો કરે,
જેની બરોબરી કરવાની ઓકાત નથી.

Pīṭha pāchaḷa ‘ghā’ ē ja lōkō karē,
jēnī barōbarī karavānī ōkāta nathī.

જીત હાસિલ કરની હો તો કાબિલિયત બઢાઓ,
કિસ્મત કી રોટી તો કુત્તે કો ભી નસીબ હોતી હૈ.

Jīta hāsila karanī hō tō kābiliyata baḍhā’ō,
kismata kī rōṭī tō kuttē kō bhī nasība hōtī hai.

તું મારી સાથે નઈ તો કોઈ Problem નઈ.
પણ સિંહ રડે તારા માટે એટલી તારી ઓકાત નઈ.

Tuṁ mārī sāthē na’ī tō kō’ī Problem na’ī.
Paṇa sinha raḍē tārā māṭē ēṭalī tārī ōkāta na’ī.

બોલવાનું તો બધા જાણે છે,
પણ ક્યારે અને શું બોલવું,
એ બહુજ ઓછા લોકો જાણે છે.

Bōlavānuṁ tō badhā jāṇē chē,
paṇa kyārē anē śuṁ bōlavuṁ,
ē bahuja ōchā lōkō jāṇē chē.

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।