Gujarati love letter to Boyfriend | Gujarati love Story.

This post we are going to share the best : Gujarati love letter to Boyfriend | Gujarati love Story.

Gujarati love letter to Boyfriend | Gujarati love Story.
Gujarati love letter to Boyfriend | Gujarati love Story.

હું હતો સમય ને એ હતી કહાની,
હું પસાર થઈ ગયો ને એ લખાઈ ગઈ.
હૃદયની Speciality શું છે,

I was the time and that was the story,
I passed and it was written.
What is the Speciality of the heart,

Gujarati love letter to Boyfriend.

હજારો પ્રબળ ઇચ્છાઓ હેઠળ દબાઇને પણ #ધબકતા રહેવું.
હું કોઈથી નારાજ નથી થતો બસ .

Beating even when pressed under thousands of strong desires.
I’m just not offended by anyone.

મોઢું ફેરવી લીધું એણે
મને જોઈને,
વિશ્વાસ આવી ગયો કે
ઓળખે તો છે.

He turned his mouth
Looking at me
I came to believe that
If you recognize.

પણ હું રહીશ તો તારી જ સાથે…
તારી ‘હા’ અને ‘ના’ મારા
માટે બન્ને મહત્વની છે.

But if I stay with you
Your ‘yes’ and ‘no’ are mine
So both are important.

તું ‘ના’ પાડીશ તો તારા હૃદયમાં
અકબંધ લાગણી બનીને રહીશ.
તું ‘હા’ પાડીશ તો તારા કપાળનું
કુમકુમ બનીને રહીશ.

If you say ‘no’ in your heart
I will remain an intact feeling.
If you say ‘yes’ to your forehead
I will become Kumkum.

ભરી મહેફિલ માં પાછું વળીને હસતી ગઇ!!
તમે મને ગમો છો એવું નજરોથી કહેતી ગઈ.

Bhari turned back into the mehfil and started laughing !!
She said with a look that you like me.

ઉંઘ ઉડી રાતલડી ની
મનમોહકતી સવાર થઈ.
બંધ આંખો માં તો તે જ હતી

Of sleepless nights
It was a charming morning.
In closed eyes it was the same

ખુલતાં આંખ મારી યાદ પણ તેની જ આવી.
આદત કયાં હતી મને કોઇની
હા.તું આવી ને બદલાય જીંદગી.

When I opened my eyes, I also remembered him.
Where was my habit?
Yes, you come and life changes.

હોઉ છુ હવા રુપે હું કે તુ માણી શકે મને !
નથી દુર તારાથી જો તુ જાણી શકે મને !

I am like air that you can enjoy me!
Not far from you if you know me!

બોયફ્રેન્ડને ગુજરાતી પ્રેમ પત્ર.

એકાદ એવી સાંજ આવે…
યાદ કરું તને ,અને ત્યાં જ તું આવે…

An evening like this
I remember you, and that’s where you come from

બોલુ નય ને મૌન રહું ! તો વાંધો શું છે ?
to ય તમને પ્રેમ કરું ! તો વાંધો શું છે ?

Don’t speak, keep silent! So what’s the matter
to love you! So what’s the matter

આવશે આવશે એ પણ એક દીવસ આવશે,
થાકશે જ્યારે મારી યાદોથી મને મળવા એ જ દોડીને આવશે

Will come will also come one day,
Tired when the same rush to meet me from my memories will come

”નથી ગમતુ ઘણુ ::પણ કંઈક તો એવુ ગમે છે.
કે બસ એનેજ કારણે,,આ ‘ધરતી’ ઉપર રહેવુ ગમેછે.

I don’t like it very much :: but I like something like that.
Just because of Anage, likes to live on this ‘earth’.

આપ તો ખરા સોદાગર છો !મારી અબજોની ઉદાસીને,
ફકત એક સ્મિતથી ખરીદી લીધી..

You are a real trader! To the sadness of my billions,
Bought with just a smile ..

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।