Gujarati love quotes : 15 best love shayari Guajarati.

this post is about : Gujarati love quotes : 15 best love shayari Guajarati.

પ્રેમ જીદથી નહીં કિસ્મતથી મળે છે,
બાકી આખી દુનિયાનો માલિક
એની રાધા વગર ના જીવ્યો હોત !!

Prēma jīdathī nahīṁ kismatathī maḷē chē,
bākī ākhī duniyānō mālika,
ēnī rādhā vagara nā jīvyō hōta!!

લો, ફરી છેતરાવું ગમ્યું મને,
એ બહાને તારું હરખાવું ગમ્યું મને..

Lō, pharī chētarāvuṁ gamyuṁ manē,
ē bahānē tāruṁ harakhāvuṁ gamyuṁ manē

કોઈ શોધી લાવો એમને
પાછા મારી જિંદગીમાં,

Kō’ī śōdhī lāvō ēmanē,
pāchā mārī jindagīmāṁ,

અધૂરા પ્રેમની વાત રહી જાય છે,
રાધા બનો કે મીરાં બસ યાદ રહી જાય છે !!

Adhūrā prēmanī vāta rahī jāya chē,
rādhā banō kē mīrāṁ basa yāda rahī jāya chē!!

કોણ કહે છે મેં લખેલા શબ્દો વ્યર્થ રહી ગયા,
જયારે પણ લખ્યું સૌ કોઈને પોતાના યાદ આવી ગયા !!

Kōṇa kahē chē mēṁ lakhēlā śabdō vyartha rahī gayā,
jayārē paṇa lakhyuṁ sau kō’īnē pōtānā yāda āvī gayā!!

જિંદગી હવે શ્વાસ નહીં,
એમનો સાથ માંગે છે…

Jindagī havē śvāsa nahīṁ,
ēmanō sātha māṅgē chē…

15 best love shayari Guajarati.

દિકું, ચાલ થોડુક જીવી લઈએ,
વિખેરાઈ ગયેલી લાગણીને ફરી સમેટી લઈએ !!

Dikuṁ, cāla thōḍuka jīvī la’ī’ē,
vikhērā’ī gayēlī lāgaṇīnē pharī samēṭī la’ī’ē!!

મંઝીલ ભલે એની અલગ હતી મારાથી,
પણ સાથ એણે મારા દિલનો પસંદ કર્યો હતો !!

Man̄jhīla bhalē ēnī alaga hatī mārāthī,
paṇa sātha ēṇē mārā dilanō pasanda karyō hatō!!

જીવું છું રોજ સપનામાં એ જિંદગી,
જે મેં એની સાથે હકીકતમાં વિચારી હતી !!

Jīvuṁ chuṁ rōja sapanāmāṁ ē jindagī,
jē mēṁ ēnī sāthē hakīkatamāṁ vicārī hatī!!

બહુ અપેક્ષાઓ ના રાખવી કોઈ પાસેથી,
સ્વાર્થી એ માણસ હશે અને દુઃખી તમને કરી જશે !!

Bahu apēkṣā’ō nā rākhavī kō’ī pāsēthī,
svārthī ē māṇasa haśē anē duḥkhī tamanē karī jaśē!!

કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓ નહીં,
સમજણની જરૂર છે !!

Kāyama ānandamāṁ rahēvā māṭē suvidhā’ō nahīṁ,
samajaṇanī jarūra chē !!

love shayari Guajarati.

વાત જો શબ્દની હોત તો એ ભૂલી પણ શકાત,
પણ હ્રદયની વાતને ક્યાં કદીય પૂર્ણવિરામ હોય છે !!

Vāta jō śabdanī hōta tō ē bhūlī paṇa śakāta,
paṇa hradayanī vātanē kyāṁ kadīya pūrṇavirāma hōya chē!!

હા બોલવામાં મોડું અને
ના બોલવામાં ઉતાવળ,
જીવનમાં ઘણું ગુમાવી દે છે !!
દિલે રોઈ રોઈને આઝાદી માંગી છે તારી યાદોથી,
આનાથી મોટી મારી બરબાદી શું હોય શકે !!

Hā bōlavāmāṁ mōḍuṁ anē, nā bōlavāmāṁ utāvaḷa,
jīvanamāṁ ghaṇuṁ gumāvī dē chē,
dilē rō’ī rō’īnē ājhādī māṅgī chē tārī yādōthī,
ānāthī mōṭī mārī barabādī śuṁ hōya śakē!!

ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે,
તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે …….

Ṭēravē thī jhulphō nē haṭāvī nayana mīcī jāya chē,
tārā ēja citramāṁ mārō praṇaya vītī jāya chē..

એક મનગમતી આંખો એવી રીતે મળી ગઈ,
કે મારી જિંદગી એના નામે કરી ગઈ !!

Ēka managamatī āṅkhō ēvī rītē maḷī ga’ī,
kē mārī jindagī ēnā nāmē karī ga’ī!!

Gujarati love quotes

એ પાગલ જ મારા બધા દર્દોની દવા છે,
પરંતુ અફસોસ કે એ મારી કિસ્મતમાં જ નથી !!

Ē pāgala ja mārā badhā dardōnī davā chē,
parantu aphasōsa kē ē mārī kismatamāṁ ja nathī!!

બદનામ ના થાય અેટલે તો તારું નામ સંતાડી રાખું છું,
બાકી પ્રેમ તો હું તને ખુલ્લે અામ કરું છું.

Badanāma nā thāya a̔ēṭalē tō tāruṁ nāma santāḍī rākhuṁ chuṁ,
bākī prēma tō huṁ tanē khullē a̔āma karuṁ chuṁ…

એક ઈચ્છા છે મારી,
કે હું હંમેશા તારી છેલ્લી
ઈચ્છા બનીને રહું !!

Ēka īcchā chē mārī,
kē huṁ hammēśā tārī chēllī,
īcchā banīnē rahuṁ!!

એકાંતમાં આવતી કાલ્પનિક યાદ નથી તું,
ભીડમાં પણ સતાવતી વાસ્તવિક આશ છે તું !!

Ēkāntamāṁ āvatī kālpanika yāda nathī tuṁ,
bhīḍamāṁ paṇa satāvatī vāstavika āśa chē tuṁ!!

તારૂ અને મારૂ સરનામૂ મળે એમ નથી,
છતા કોઈ શોધે તારામાં અને હું ના મળૂ એમ પણ નથી..

Tārū anē mārū saranāmū maḷē ēma nathī,
Chatā kō’ī śōdhē tārāmāṁ anē huṁ nā maḷū ēma paṇa nathī.

પ્રેમ શું છે એ મને ખબર નથી,
પણ તારી સાથે છે એ બીજા કોઈ સાથે નથી !!

Prēma śuṁ chē ē manē khabara nathī,
paṇa tārī sāthē chē ē bījā kō’ī sāthē nathī!!

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।

1 thought on “Gujarati love quotes : 15 best love shayari Guajarati.”

Comments are closed.