Gujarati love shayari : new best romantic love shayari in Guajarati.

this post is about : Gujarati love shayari : new best romantic love shayari in Guajarati.

ના પૂછ જવાબ મને અઘરા સવાલનો,
કે કેવી રહી જિંદગી તારા ગયા પછી !

Nā pūcha javāba manē agharā savālanō,
kē kēvī rahī jindagī tārā gayā pachī!!

ફરીથી ધબકવા લાગે છે આ હૃદય,
જયારે કોઈ આવીને કહે હજુ એ તને યાદ કરે છે !

Pharīthī dhabakavā lāgē chē ā hr̥daya,
jayārē kō’ī āvīnē kahē haju ē tanē yāda karē chē!!

બધું હોવા છતાં કંઇક ખૂટે છે,
બસ એ જ તું !

Badhuṁ hōvā chatāṁ kaṁika khūṭē chē,
basa ē ja tuṁ!!

કેમ કહું તારા વગર જિંદગી કેવી હોય,
ચા તો હોય પણ ગરમ ના હોય !

Kēma kahuṁ tārā vagara jindagī kēvī hōya,
cā tō hōya paṇa garama nā hōya!!

ગુજરાતીમાં નવી રોમેન્ટિક લવ શાયરી

આ દિલને શાંતિ તો
ત્યાં જ છે જ્યાં તું છે !

Ā dilanē śānti tō
tyāṁ ja chē jyāṁ tuṁ chē!!

જ્યાં પણ જાઓ પ્રેમના બીમાર બેઠા છે,
હજારો મરી ગયા ને લાખો તૈયાર બેઠા છે !!

Jyāṁ paṇa jā’ō prēmanā bīmāra bēṭhā chē,
hajārō marī gayā nē lākhō taiyāra bēṭhā chē!!

એક ગરબો તો રમ મારી સાથે ગાંડી,
તારા દિલમાં વૃંદાવન ઉભું ના કરું તો કહેજે મને !!

Ēka garabō tō rama mārī sāthē gāṇḍī,
tārā dilamāṁ vr̥ndāvana ubhuṁ nā karuṁ tō kahējē manē!!

Gujarati love shayari

વાત કિસ્મત પર આવીને અટકી ગઈ છે,
નહીં તો કોઈ કસર બાકી નથી રાખી એને ચાહવામાં !!

Vāta kismata para āvīnē aṭakī ga’ī chē,
nahīṁ tō kō’ī kasara bākī nathī rākhī ēnē cāhavāmāṁ!!

Gujarati love shayari.

આજ તારી સામે કંઇક એવી રીતે જોવાઈ ગયું,
આંખોથી શરુ થયેલું તોફાન હૈયે અટવાઈ ગયું !!

Āja tārī sāmē kaṁika ēvī rītē jōvā’ī gayuṁ,
āṅkhōthī śaru thayēluṁ tōphāna haiyē aṭavā’ī gayuṁ!!

એકવાર નહીં હજારવાર જોયો ફોટો તારો,
તો પણ જો ને જીવ ના ધરાયો મારો !!

Ēkavāra nahīṁ hajāravāra jōyō phōṭō tārō,
tō paṇa jō nē jīva nā dharāyō mārō!!

રાધાને પણ પેલા કાન્હાએ કીધું હતું,
હૂ કંઈ તને એમ નહીં મલું,
હસતાં હસતાં રાધા બોલી,
હૂં પણ તને કંઈ એમ નહીં મેલું

Rādhānē paṇa pēlā kānhā’ē kīdhuṁ hatuṁ,
hū kaṁī tanē ēma nahīṁ maluṁ,
hasatāṁ hasatāṁ rādhā bōlī,
hūṁ paṇa tanē kaṁī ēma nahīṁ mēluṁ

new best romantic love shayari in Guajarati.

કુદરતની અણમોલ રચનાનો એક હિસ્સો છું,
ખોવાયેલો છું પરંતુ એક લાજવાબ કિસ્સો છું !!

Kudaratanī aṇamōla racanānō ēka his’sō chuṁ,
khōvāyēlō chuṁ parantu ēka lājavāba kis’sō chuṁ!!

તારા ચહેરા પરની એ હસી,
મને મારી જિંદગી કરતા પણ
વધારે વ્હાલી લાગે છે!!

Tārā cahērā paranī ē hasī,
manē mārī jindagī karatā paṇa
vadhārē vhālī lāgē chē!!

કોઈને નહીં પણ કદાચ મને સમજાય છે,
આવે તું યાદ ત્યારે મોસમ બદલાય છે !!

Kō’īnē nahīṁ paṇa kadāca manē samajāya chē,
āvē tuṁ yāda tyārē mōsama badalāya chē!!

new best romantic love shayari in Guajarati.

પ્રેમનો જ તો આ રીવાજ હોય છે,
એક બીમાર તો બીજો એનો ઈલાજ હોય છે !!

Prēmanō ja tō ā rīvāja hōya chē,
ēka bīmāra tō bījō ēnō īlāja hōya chē!!

તરસ લાગી છે ને પાણીની બાધા છેં,
આવી જ કાંઈક કાનાની રાધા છેં

Tarasa lāgī chē nē pāṇīnī bādhā chēṁ,
āvī ja kāṁīka kānānī rādhā chēṁ

કાયમ ઘનઘોર રહેવા કરતા,
એકવાર ધોધમાર વરસી જવું સારું !!

Kāyama ghanaghōra rahēvā karatā,
ēkavāra dhōdhamāra varasī javuṁ sāruṁ!!

તું મારું એક એવું સ્વપ્ન છે,
જે હવે ધીમે ધીમે તૂટી રહ્યું છે !!

Tuṁ māruṁ ēka ēvuṁ svapna chē,
jē havē dhīmē dhīmē tūṭī rahyuṁ chē!!

ન આવ્યા આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે,
દવાની ગઈ અસર ત્યારે દુવાએ લાજ રાખી છે !!

Na āvyā āṅkhamāṁ ānsu vyathā’ē lāja rākhī chē,
davānī ga’ī asara tyārē duvā’ē lāja rākhī chē!!

બસ આજે એટલું જ કહેવું છે,
કે તું ધારે એના કરતા વધારે ખાસ છે !!

Basa ājē ēṭaluṁ ja kahēvuṁ chē,
kē tuṁ dhārē ēnā karatā vadhārē khāsa chē!!

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।