Gujarati love letter shayari | Best Gujarati love shayari 2021.

this post is about : Gujarati love letter shayari | Best Gujarati love shayari 2021.

છોડી દીધું નશીબની લકીરો પર
ભરોસો કરવાનું,,,
જો જીવથી વહાલા લોકો બદલાઈ જાય છે,,,
તો નસીબ સુ ચીજ છે…

Chōḍī dīdhuṁ naśībanī lakīrō para
bharōsō karavānuṁ,,,
jō jīvathī vahālā lōkō badalā’ī jāya chē,,,
tō nasība su cīja chē…

એક દિવસ તને જરૂર સમજાસે
કે કોઈ મને,,
બહુ પ્રેમ કરતું હતું
પણ મે જ એની કદર ના કરી..

ēka divasa tanē jarūra samajāsē
kē kō’ī manē,,
bahu prēma karatuṁ hatuṁ
paṇa mē ja ēnī kadara nā karī..

Gujarati love letter shayari.

અમેને ઓનલાઇન જોઈને તમારું,
ઓફલાઇન
થઇ જવું,,,
આટલા બધા નડતાં હોય તો
બ્લોક
કરી દો ને ….

Amēnē ōnalā’ina jō’īnē tamāruṁ,
ōphalā’ina
tha’i javuṁ,,,
āṭalā badhā naḍatāṁ hōya tō
blōka
karī dō nē….

હા અમે
બદલાઈ
ગયા કારણ કે તમે અમને
બદલવા
માટે મજબૂર કરી દીધા
હતા ……

Hā amē
badalā’ī
gayā kāraṇa kē tamē amanē
badalavā
māṭē majabūra karī dīdhā
hatā……

બસ એટલી અસર છે તારા પ્રેમની
જીવું તો અહી છું
પણ મારો જીવ ત્યાં છે..

basa ēṭalī asara chē tārā prēmanī
jīvuṁ tō ahī chuṁ
paṇa mārō jīva tyāṁ chē..

તું મને સમજી નહીં શકે,
અને હું તને સમજાવી
નહીં શકું.

Tuṁ manē samajī nahīṁ śakē,
anē huṁ tanē samajāvī
nahīṁ śakuṁ.

Gujarati shayari ગુજરાતી શાયરી.

અમુક વાર ગુસ્સો પણ
તારા ઉપર બહુ આવે છે
પણ સુ કરું પસ્ંદ પણ
તું આવે છે..મને

Amuka vāra gus’sō paṇa
tārā upara bahu āvē chē
paṇa su karuṁ pasnda paṇa
tuṁ āvē chē..Mane


એક વાત યાદ રાખજો ,
જો પ્રેમ સાચો હશે તો તકલીફ
ઘણી આવસે પણ પુરો જરૂર થશે..

ēka vāta yāda rākhajō,
jō prēma sācō haśē tō takalīpha
ghaṇī āvasē paṇa purō jarūra thaśē..

કેહવું તો ઘણું છે પણ કેવાતું નથી
લખવા બેસું તો લખાતું નથી
વાતો ઘણી કરવી છે પણ તારા ચેહરા
ને જોઈને બધુ ભુલાઈ જવાય છે..

Kēhavuṁ tō ghaṇuṁ chē paṇa kēvātuṁ nathī
lakhavā bēsuṁ tō lakhātuṁ nathī
vātō ghaṇī karavī chē paṇa tārā cēharā
nē jō’īnē badhu bhulā’ī javāya chē..

કોઈ જો મને આખરી ઈચ્છા પૂછે
તો પણ
હું મારા હાથમાં તારો
હાથ માગું….

Kō’ī jō manē ākharī īcchā pūchē
tō paṇa
huṁ mārā hāthamāṁ tārō
hātha māguṁ….

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।

Leave a Comment