Gujarati love shayari facebook | Gujarati love shayari.

This post we are going to share the best : Gujarati love shayari facebook | Gujarati love shayari.

મેતો ખાલી હોઠોથી જો તારુ નામ લીધુ,
તો મારૂ દિલ પણ હોઠ જોડે લડી પડ્યુ કે ઍ ખાલી મારૂ જ છે.

મિત્રતા કોઈ ખાસ લોકો જોડે નથી થતી,
પણ જેમની સાથે પણ થાય છે
ઈ લોકોજ જીવનમા ખાસ બની જાય છે!!

કોઈ શક નથી ઍમા કે થોડી વાટ જોઈ મે,
પણ ઍ વાટ મા દુનિયા સૌથી સારો મિત્ર મળ્યો મને,
હવે તો નથી તમન્ના કોઇ જન્નત ની કેમકે તારી દોસ્તીમા ઍ પ્યાર મળ્યો મને!

Gujarati love shayari facebook.

હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો,
પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે
જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે

મિત્રો ને ક્યારેય દોલત ની નજરથી ના જોતા,
કેમ આ દુનિયા મા વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોઈ છે!

તમારામાં સંચાલનની આવડત જોઇએ,
બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ!

જે તૂ ઈચ્છે ઍ તરુ થાય,
તારી રાત રૉશન અને સવાર ખૂબસૂરત થાય,
આમજ ચાલ્યા કરે આપણી દોસ્તીનો સિલસિલો ,
અને સફળતાની દરેક મંજિલ પર મારો મિત્ર હોઈ!

તારા પ્રેમ પર મારો કોઈ અધિકાર તો નથી,
પણ મારૂ દિલ કહે છે,
મારા છેલ્લા સ્વાસ સુધી તારો ઇંતજાર કરુ.

હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ ,
કે તારી આ સુંદર આંખો મારી
ઍક જલક જોવા માટે પણ તરસી જસેज़ेड

ગુજરાતી પ્રેમ શાયરી ફેસબુક.

બાળપણ મા મારા કોઈપણ મિત્રો પાસે
ઘડિયાળ નોતિ પણ સમય બધા પાસે હતો,
અને આજે ઘડિયાળ બધા પાસે છે પણ
સમય કોઈ પાસે નથી.ज़ेड

ક્યારેય પણ આટલા બધા નહી હસતા કે
તમને નજર લાગી જાય આ જમાનાની,
કેમ કે બધી આંખો મારી જેમ પ્રમે ની નથી હોતીज़ेड

લોકો કહે છેકે આ જમીન પર
કોઈને ખુદા નથી મળતો,
કદાચ ઍમને આ જમીન પર
તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!

ઍક રચનાશિલ વ્યક્તિ કઈક મેળવવાની
ઈચ્છા થી પ્રેરિત થાય છે,
નઈ કે કોઈ બીજાની હારથી.

તારી જ વાતો, તારી જ ચિંતા,
તારો જ ખ્યાલ, તૂ ભગવાન નથી,
તો પણ બધી જ્ જગ્યાઍ તુજ દેખાય છે.

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।