Gujarati love shayari gujarati language.

This post we are going to share the best : Gujarati love shayari gujarati language | gujarati love shayari.

Gujarati love shayari gujarati
Gujarati love shayari gujarati

જીંદગી તો સાલી
એવી જીવવાની
કે મરીયે ત્યારે લોકો
વન્સમોર ની બુમો પાડે

Jīndagī tō sālī
ēvī jīvavānī
kē marīyē tyārē lōkō
vansamōra nī bumō pāḍē

મારી આજ હું
આનંદથી જીવું છું
આવતીકાલ ને
જે કરવું હોય તે કરે

mārī āja huṁ
ānandathī jīvuṁ chuṁ
āvatīkāla nē
jē karavuṁ hōya tē karē

Gujarati love shayari gujarati language.

કલ્પના સુંદર હોય છે
પણ જીવી શકાતી નથી
વાસ્તવિકતા કડવી હોય છે
પણ મારી શકાતી નથી

kalpanā sundara hōya chē
paṇa jīvī śakātī nathī
vāstavikatā kaḍavī hōya chē
paṇa mārī śakātī nathī

નયનને બંધ રાખીને
મેં તો તમને જોયા છે
નયનને બંધ રાખીને
મેં તો તમને જોયા છે
આવી રીતે લગન કરીને
બિચારા કેટલાય રોયા છે

nayananē bandha rākhīnē
mēṁ tō tamanē jōyā chē
nayananē bandha rākhīnē
mēṁ tō tamanē jōyā chē
āvī rītē lagana karīnē
bicārā kēṭalāya rōyā chē

તું નીચે પડી તો જો
કોઈ નહિ આવે તને ઉપાડવા
જરા તું ઉડી તો જો
બધા આવશે તને પછાડવા

tuṁ nīcē paḍī tō jō
kō’ī nahi āvē tanē upāḍavā
jarā tuṁ uḍī tō jō
badhā āvaśē tanē pachāḍavā

ભુલીજા તારા ભુતકાળ ને
એ તો માત્ર પવન ની લહેર હતી
સંભાળ તારા ભવિષ્ય ને
તોફાન તો હજું બાકી છે

bhulījā tārā bhutakāḷa nē
ē tō mātra pavana nī lahēra hatī
sambhāḷa tārā bhaviṣya nē
tōphāna tō hajuṁ bākī chē

ચાલ ને એક નવી શરુઆત કરીયે
વોટ્સએપ એફ બી મા ઘણુ જીવ્યા
ચાલ પેહલા ની જેમ ગલી ના નાકે
ફરી મુલાકાત કરીયે

ગુજરાતી પ્રેમ શાયરી ગુજરાતી ભાષા.

cāla nē ēka navī śaru’āta karīyē
vōṭsa’ēpa ēpha bī mā ghaṇu jīvyā
cāla pēhalā nī jēma galī nā nākē
pharī mulākāta karīyē

મંજીલૅ પહૉચતાં
ઍટલું સમજાય ઞયું
જૅ બચાવવાનું હતુ
ઍ જ ખરચાઇ ઞયું

man̄jīlĕ pahŏcatāṁ
ĕṭaluṁ samajāya ñayuṁ
jĕ bacāvavānuṁ hatu
ĕ ja kharacā’i ñayuṁ

કેટલાક સુખોનો
અહેસાસ એટલા માટે નથી થતો
કારણકે એ મફત માં મળતા હોય છે

kēṭalāka sukhōnō
ahēsāsa ēṭalā māṭē nathī thatō
kāraṇakē ē maphata māṁ maḷatā hōya chē

ટેરવે થી ઝુલ્ફો ને હટાવી
નયન મીચી જાય છે
તારા એજ ચિત્રમાં
મારો પ્રણય વીતી જાય છે

ṭēravē thī jhulphō nē haṭāvī
nayana mīcī jāya chē
tārā ēja citramāṁ
mārō praṇaya vītī jāya chē

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।