Gujarati Love Shayari Quotes | Gujarati Love Shayari 2021.

This post we are going to share the best : Gujarati Love Shayari Quotes | Gujarati Love Shayari 2021.

Gujarati Love Shayari Quotes | Gujarati Love Shayari 2021.
Gujarati Love Shayari Quotes | Gujarati Love Shayari 2021.

ખુબજ સરસ વિધાન
ના સમજાય તો બે વાર વાંચજો
હું જે કાંઈ બોલુ તેની માટે હું
જવાબદાર છું
પણ તમે જે સમજો છો
તેના માટે નહિ

Very nice statement
If you don’t understand, read it twice
I am for whatever I say
I am responsible
But whatever you understand
Not for him

Gujarati love shayari quotes.

બસ હવે બહુ થયુ
હવે સહન નથી થતું મારાથી
તારું છેતરવાનું
તને હું દિલ માં રાખું અને
તુ કામ કરે મારા દિલ ને
વેતરવાનું

It’s too late now
I can’t stand it anymore
To deceive thee
I keep you in my heart and
You work my heart
To sow

જીન્સમાં સારા લાગો છો
પંજાબીમાં પ્યારા લાગો છો
સાડીમાં કદી જોયા નથી
નક્કી કુંવારા લાગો છો

Look good in jeans
You look lovely in Punjabi
Never seen in a sari
Definitely look single

ટુંક મા કહુ તો
તારા વગર
દુનિયામાં
મારુ શુ? કામ

In a nutshell
Without stars
In the world
What about me Work

બનાવટી આંસુ અને લાગણી
ની ઝેરોક્ષ ની
દુકાન શોધું છું
હવે દિલ થી
લખવાની આદત
મોંઘી પડતી જાય છે

Fake tears and emotion
Of Xerox
Looking for a shop
Now from the heart
The habit of writing
Is getting expensive

સાચા પ્રેમની અસર
કદાચ મોડી થાય
પરંતુ કદર
એક દિવસ જરૂર થાય છે

The effect of true love
Maybe late
But appreciate
One day is needed

દુઃખ બધા નુ લગાડીશ
તો હસવાનું ભૂલી જઇશ
દુનિયાદારી નિભાવવા જતાં
જીવવાનું ભૂલી જઇશ
હસી ને નિભાવી લે
બધા જ પાત્રો જે મળે
સમજદારી જો દાખવી તો
સમજવાનું ભૂલી જઇશ

ગુજરાતી શાયરી નો ખજાનો.

I will bring sorrow to all
So I forgot to laugh
Going to maintain worldliness
I will forget to live
Hussey survives
All the same characters that meet
If prudent
I will forget to understand

ખોઈ ચૂકવાનો
અહેસાસ
ત્યારેજ થાય છે જયારે
એ વ્યક્તિ કે વસ્તુ માટે
મન થી
વિચાર કરો છો

To lose
Realization
That’s when it happens
For a person or thing
From the mind
Think

ફૂલને પૂછવામાં આવ્યું
તે તો બસ ખુશ્બુ જ આપ્યા કરી છે
તેમાં તને શું મળ્યું? ફૂલે કહ્યું
આપીને લેવું તે વેપાર છે
જે આપીને કંઈ ના માંગે તે જ પ્યાર છે

Flower was asked
He has just given the scent
What did you get in it Said Phule
Giving is a trade
The only love is the one who gives and does not want anything

તું આપીશ સાથ
એ પૂછવાનો પ્રશ્ન જ નથી
તું છે મારો શ્વાસ
તારા વગર જીવવાનો અર્થ જ નથી

You will support
That is not a question to ask
You are my breath
There is no point in living without you

પ્રેમની એને કદર ક્યાં રાખી છે?
દિલની એને ખબર ક્યાં રાખી છે?
મેં કહ્યું મરી જઈશ તારા પ્રેમ માં
એને પૂછયુ કબર ક્યાં રાખી છે?

Where is the appreciation of love?
Where does Dilni know this?
I said I will die in your love
I asked him, “Where is the grave?”

તને જોઈને
મારી આંખો DSLR થઇ જાય
વહાલી તું એકલી દેખાય
અને બાકી બધું બ્લર થઇ જાય

Looking at you
My eyes become DSLR
Darling you look alone
And everything else blurs

Gujarati Love Shayari 2021.

પ્રેમએ દુનિયાનુ
સૌથી મોંઘુ ઘરેણું છે
જેને મળે છે
એને કદર નથી હોતી
અને જેને કદર હોય છે
એને એ ક્યારેય નથી મળતો

Love the world
Is the most expensive jewelry
Who gets
It is not appreciated
And which is appreciated
He never gets it

હું તારાથી નારાજ થઈસ
તો ઍ હદથી થઈસ કે તારી
આ સુંદર આંખો મારી ઍક
જલક જોવા માટે પણ
તરસી જસે

I’m angry with you
So you are beyond that limit
One of these beautiful eyes
Also to see the sneak peek
Feeling thirsty

હસી મઝાક ની આ પલ યાદ રાખજો
આ નાના માણસ નો પ્રેમ યાદ રાખજો
કાલે હું રહું કે ના રહું
એકમસ્તી ખોર દોસ્ત હતો એ યાદ રાખજો

Remember this moment of laughter
Remember the love of this little man
Whether I stay tomorrow or not
Remember that Ekmasti was a good friend

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।