Gujarati love shayari ગુજરાતી લવ શાયરી

This post we are going to share the best : Gujarati love shayari ગુજરાતી લવ | ગુજરાતી લવ શાયરી.

જેને ચાહો છો તેને મેળવી નથી શકતા,
જેને મેળવો છો તેને ચાહી નથી શકતા,
એટલે જિંદગીમાં ક્યાંય પેમની ઝલક આવી જાય
તો કુદરતનો આભાર માનજો”

Gujarati love shayari
Gujarati love shayari

સંદેશા તો મળે છે પણ ઍમા શુ નવુ છે,
હવે તો સાંજ પડે અને તમે મળો બસ ઍજ ઘણુ છે..

Gujarati love shayari

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,

અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..

એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું,
દેખાઈ વિચિત્રતા એવી કે ડર ના મારે ઉડી ગયું,
વાસ્તવિકતા ની નજીક વધુ જોવા ની લાલચે છુટી ગયું.

ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી,
દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી,
એ તો મહોબ્બત ને રમત કહે છે,
અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી.

ગુજરાતી લવ શાયરી.

એક રોઝ તેના માટે જે
મળતા નહી રોજ રોજ
પણ યાદ આવે છે દરરોજ

ફૂલ ખિલતે હૈ જિંદગી
કી રાહ મેં
હંસી ચમકતી હૈ આપકી
નિગાહ મેં
કદમ કદમ પર મિલે
ખુશી કી બહાર આપકો
દિલ દેતા હૈ તે દુઆ
બાર બાર આપકો

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।