Gujarati love Yaad Shayari | ગુજરાતી યાદ લવ શાયરી | Yaad shayari.

This post we are going to share the best : Gujarati love Yaad Shayari | ગુજરાતી યાદ લવ શાયરી | Yaad shayari.

ફૂલ બનીને અમે મહકવા જાણીએ છે
મુસ્કુરાવીને દુખ ભૂલાવા જાણીએ છે
લોકો ખુશ થાય છે અમારાથી
કારણકે
વગર મળી અમે રિશ્તા નિભાવવા જાણીએ છે.

Gujarati love Yaad Shayari.

ને એનાથી ‘આકાશ’ કેટલો ખુશ જરા એ તો વિચારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો
આંખોમાં તસ્વીર તમારી, દિલમાં ધડકન તમારી
શ્વાસમાં સુવાસ તમારી, દિલમાં યાદ તમારી
ફુલવાડી મહેંકી ઉઠે જ્યા હાજરી થાય તમારી
થઈ જાય તે દિલ પાગલ જેને મળી જાય પ્રીત તમારી

ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી લ્યો.
જીંદગી રોજ સીલેબસ બહારના જ સવાલ પૂછશે..

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?

ભલે ને એને ગોળ રોટલી બનાવતા ના આવડે
પણ મને ખુશ રાખતા તો આવડે છે
ને મારા માટે તો એ જ બસ છે.

ગુજરાતી યાદ લવ શાયરી.

હર શ્વાસમાં તારી યાદ મૂકું છું,
મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું,
સાચવજે મારા આ વિશ્વાસને જતનથી,
મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું…
કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે

વ્યથા ની લાગણી ના કદી સીમાડા નથી હોતા ,
અને દિલ પકવના કદી નીભાડા નથી હોતા ,
જો હજુય સમજ ના પડતી હોય તો નિરાશ થઇ ને કેહવું પડે છે કે ,
જ્યાં દિલ સળગે છે ત્યાં કદી ધુમાડા નથી હોતા

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે
કોઈ આવ્યા છે સપનું લૈને, કોઈ રાત લઈને આવ્યા છે.

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।