Gujarati Miss You Love Shayari Status | આઈ મિસ યુ શાયરી.

This post we are going to share the best : Gujarati Miss You Love Shayari Status | આઈ મિસ યુ શાયરી.

હું મરી જાવ,
તને મારી ખબર ના મળે
તું મને શોધતી ફરે,
તને મારી કબર ના મળે.

Gujarati Miss You Love Shayari Status.

લોકો શ્વાસ લઇને જીવે છે…
હું વિશ્વાસ રાખીને જીવું છું…

એક વેળા જોઈ લઉ હું આપને
આખરી એ ક્ષણ હશે તો ચાલશે….!

જરૂરત ત્યાં નથી ને
તો યાદ રાખજો,
ગરજ તો અહીંયા પણ નથી.

હજુય વાર છે મોત તારી આવવાની,
તુ આવે એ પહેલા હજુ એક વાર એમના પર મરી જવુ છે…

એમણે વાત કરવાનું જ એવી રીતે બંધ કરી દીધું,
જાણે વર્ષોથી અમે એમના ઉપર બોઝ હોઈએ !!

હજુ સુધી ઉદાસ છે એ મારો ફોન કાપીને,
એને ઘમંડ હતો કે ફરીથી ફોન આવશે !!

આંખો પણ સાચો પરિચય ક્યાં દે છે,
શબ્દો જેમ એ હકીકત છુપાડે છે

સારું છે એટલું કે યાદ કરવા તને…,
તારી પરવાનગીની જરૂર પડતી નથી!
પ્રતિક્ષા તો મારી આંખો કરે છે..*

બસ દિલ તો પ્રેમ કર્યાં કરે છે..*
કોણ પડછાયા ઉપાડી જાય છે,
તે જોવા સાંજ પણ રોકાઇ જાય છે*

આઈ મિસ યુ શાયરી.

તું એમ ન સમજીશ
કે હું રોઈ લઈશ,
એ…જિંદગી !!
હું તને પણ જોઈ લઈશ.

તમે જો યાદ કરતા હોય ને ,
તો હું આજીવન હેડકી ખાવા તૈયાર છું..!

આજ સુધી ઘણા ભરોસા તૂટ્યા..
પણ ભરોસા ની આદત છૂટી નહી..!

અફસોસ નથી એનો,કે તું મારી ના થઇ,
તું મારા થકી જ તારી હતી,
તું તારી જ ના થઇ.

આજે ખરેખર લાગે છે,
તું ને હું હંમેશા માટે અલગ થઇ ગયા !!

દર્દમાં પણ તું છે દવામાં પણ તું છે..!!_
કેમ કરી રુઝાવા દઉં જખ્મમાં પણ તું છે..!!_

પાછળ તો એવી પડી હતી જાણે કે
સાત જનમ નહી છોડે,
પણ એ સાત ફેરા સુધી પણ સાથ ના આપી શકી

તૂટી ગયો છું હવે એ વાત ચોક્કસ છે
પણ
હવે બીજી વાર પ્રેમ નહી થાય તે પણ નક્કી છે…

Leave a Comment