Gujarati shayari |ગમ શાયરી ગુજરાતી | ગુજરાતી શાયરી લખેલી | દર્દ ભરી શાયરી

This post we are going to share the best : Gujarati shayari |ગમ શાયરી ગુજરાતી | ગુજરાતી શાયરી લખેલી | દર્દ ભરી શાયરી ગુજરાતી

Gujarati shayari |ગમ શાયરી ગુજરાતી | ગુજરાતી શાયરી લખેલી
Gujarati shayari |ગમ શાયરી ગુજરાતી | ગુજરાતી શાયરી લખેલી

ના હેરાન કર જીવવા દે મને “જિંદગી”,
તારી કસમ તારી આગળ હારી ગયા છીએ હવે.

Nā hērāna kara jīvavā dē manē “jindagī”,
tārī kasama tārī āgaḷa hārī gayā chī’ē havē.

કેટલું અઘરું છે એ વ્યક્તિને Good bye કહેવું,
જેની સાથે આખી જિંદગી વિતાવવાના Promise કરેલા હોય

Kēṭaluṁ agharuṁ chē ē vyaktinē Good bye kahēvuṁ,
jēnī sāthē ākhī jindagī vitāvavānā Promise karēlā hōya

Gujarati shayari |ગમ શાયરી ગુજરાતી

ખુશીઓ નું શહેર અને મારુ દિલ ઉદાસ છે,
બીજા કોઈની તમન્ના નથી બસ તારો જ ઈન્તેજાર છે.

khuśī’ō nuṁ śahēra anē māru dila udāsa chē,
bījā kō’īnī tamannā nathī basa tārō ja īntējāra chē.

બીજાના માટે જીવતા હતા ત્યાં સુધી કાંઈ વાંધો ના આવ્યો,
થોડુંક પોતાના માટે શું વિચાર્યું જમાનો દુશ્મન બની ગયો…

Bījānā māṭē jīvatā hatā tyāṁ sudhī kāṁī vāndhō nā āvyō,
thōḍuṅka pōtānā māṭē śuṁ vicāryuṁ jamānō duśmana banī gayō…

વાત ખાલી છોડવાની હતી,
છોડીને નહિ તમે તો તોડીને ચાલ્યા ગયા.

vāta khālī chōḍavānī hatī,
chōḍīnē nahi tamē tō tōḍīnē cālyā gayā.

કોણ સાચવશે તને મારી જેમ,
જે અલગ પણ રહે અને બહુ જ પ્રેમ પણ કરે.

Kōṇa sācavaśē tanē mārī jēma,
jē alaga paṇa rahē anē bahu ja prēma paṇa karē.

પ્રેમ કર્યો એટલે તો ભૂલી નથી શકતા,
જો ખાલી Time Pass જ કર્યો હોત ને,
તો ક્યારના Sorry કહીને Block કરી નાખ્યા હોત.

Prēma karyō ēṭalē tō bhūlī nathī śakatā,
jō khālī Time Pass ja karyō hōta nē,
tō kyāranā Sorry kahīnē Block karī nākhyā hōta.

આજકાલ તો એ અમને Digital નફરત કરે છે,
અમને Online જોઈને પોતે Offline થઈ જાય છે.

Ājakāla tō ē amanē Digital napharata karē chē,
amanē Online jō’īnē pōtē Offline tha’ī jāya chē.

ગુજરાતી શાયરી લખેલી | દર્દ ભરી શાયરી ગુજરાતી

દિલમાં તિરાડ પડી તો સારું જ થયું ને સાહેબ,
નહિ તો અંધારું જ રહેતું એમાં હંમેશા માટે.

Dilamāṁ tirāḍa paḍī tō sāruṁ ja thayuṁ nē sāhēba,
nahi tō andhāruṁ ja rahētuṁ ēmāṁ hammēśā māṭē.

સાચે જ કેટલું દુઃખ થાય છે, જયારે કોઈની
જરૂર હોય અને એ આપણી પાસે ના હોય !!

Sācē ja kēṭaluṁ duḥkha thāya chē, jayārē kō’
īnī jarūra hōya anē ē āpaṇī pāsē nā hōya!!

દિમાગ વાળું દિલ મને પણ આપ ભગવાન,
આ દિલ વાળું “દિલ” બહુ તકલીફ આપે છે.

Dimāga vāḷuṁ dila manē paṇa āpa bhagavāna,
ā dila vāḷuṁ “dila” bahu takalīpha āpē chē.

ફરીથી મારી પહેલી મહોબ્બત બની જાઓ,
તમારા થી મારી આ છેલ્લી ગુજારીશ છે.

Pharīthī mārī pahēlī mahōbbata banī jā’ō,
tamārā thī mārī ā chēllī gujārīśa chē.

હિસાબ તો નથી રાખ્યો કે વિરહ ને કેટલા વર્ષો વીતી ગયા,
કેટલીક મુલાકાત એવી યાદ આવે છે જાણે કાલની જ વાત હોય.

Hisāba tō nathī rākhyō kē viraha nē kēṭalā varṣō vītī gayā,
kēṭalīka mulākāta ēvī yāda āvē chē jāṇē kālanī ja vāta hōya.

અરીસો આજે ફરી રિશ્વત લેતા પકડાયો,
દર્દ હતું દિલ માં અને ચહેરો ફરી મુસ્કુરાયો

Arīsō ājē pharī riśvata lētā pakaḍāyō,
darda hatuṁ dila māṁ anē cahērō pharī muskurāyō

Leave a Comment