Table of Contents
Gujarati Shayari Status : હેલો દોસ્તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ Best New ગુજરાતી પ્રેમની શાયરી તો દોસ્તો તમને આ અમારી પોસ્ટ Gujarati Shayari Status પસંદ આવે તો અમને comment કરીને જરૂર બતાવજો કે તમને આ અમારી પોસ્ટ કેવી લાગી.
જીન્સમાં સારા લાગો છો
પંજાબીમાં પ્યારા લાગો છો
સાડીમાં કદી જોયા નથી
નક્કી કુંવારા લાગો છો
આ તો વાત નીકળી તો યાદ આવ્યું
તારા જેવું જ મને કોઈ ગમતું હતું…
પ્રેમમાં ઘણા અવરોધો જોયા,
હજી કૃષ્ણ સાથે રાધા જોઇ હતી
Gujarati Shayari Status.
એમ વિચારી જે ઝીંદગી ઘણી ટૂંકી છે
મેં હઝાર વાર છોડી હઝરવાર ફૂંકી છે
મારો પ્રેમ તમારા નામ વિના અધૂરો છે
જેમ રાધા શ્યામ વિના અધૂરી છે.
શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી,
દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.
પ્રેમએ દુનિયાનુ સૌથી મોંઘુ ઘરેણું છે
જને મળે છે એને કદર નથી હોતી
અને જેને કદર હોય છે
એને એ ક્યારેય નથી મળતો
જિંદગી જે શીખવે તે શીખી લેવાય,
કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર?
મેદાનમાં હારેલો ફરી જીતી શકે છે
પરંતુ
મનથી હારેલા ક્યારેય જીતી શકતા નથી
તમારો આત્મવિશ્વાસ જ તમારી મૂડી છે
ગુજરાતી પ્રેમની શાયરી.
સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની
ભૂલો સહન કરવા માં જ છે,
કારણ કે
ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો
આખી જિંદગી એકલા જ રહી જશો.
જીંદગીની ઘણી બધી મુશ્કેલીઓ
ત્યારે જ ઉકેલાય જાય જયારે લોકો
એકબીજા વિશે બોલવાને બદલે
એકબીજા સાથે બોલતા થઇ જાય.
નયન માં વસ્યા છો જરા યાદ કરજો
કદી કામ પડે તો
મને તો પડી છે આદત તમને યાદ કરવાની
જો હિચકી આવે તો માફ કરજો.
Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।