Gujarati Shayari for Love | ગુજરાતી શાયરી.

This post we are going to share the best : Gujarati Shayari for Love | ગુજરાતી શાયરી. | પ્રેમ માટે ગુજરાતી શાયરી.

Gujarati Shayari for Love | ગુજરાતી શાયરી.
Gujarati Shayari for Love | ગુજરાતી શાયરી.

સફેદ પડી ગઈ હતી ઝાંખ,
છતા પણ ચમક આંખ માં હતી
મને ક્યાં ખબર હતી કે
એં મારી આંખ ની પલકોમા હતી.

Saphēda paḍī ga’ī hatī jhāṅkha,
chatā paṇa camaka āṅkha māṁ hatī
manē kyāṁ khabara hatī kē
ēṁ mārī āṅkha nī palakōmā hatī.

દિલની વાતો ને આજે કંઈક કહેવું છે તને
ધડકન બની ને તારા દિલમાં રહેવું છે મારે
ક્યાંક થોભી ન જાય આ મારી ધડકન
એટલા માટે હર પલ તારી સાથે જીવવું છે મારે

ગુજરાતી શાયરી..

Dilanī vātō nē ājē kaṁīka kahēvuṁ chē tanē
dhaḍakana banī nē tārā dilamāṁ rahēvuṁ chē mārē
kyāṅka thōbhī na jāya ā mārī dhaḍakana
ēṭalā māṭē hara pala tārī sāthē jīvavuṁ chē mārē

જિંદગી તમે મારી બની જાવ
ઈશ્વરથી બસ એ જ હુ માગું
જીવવાનું કારણ બની જાવ
બસ એ જ હુ દુવા માગું

jindagī tamē mārī banī jāva
īśvarathī basa ē ja hu māguṁ
jīvavānuṁ kāraṇa banī jāva
basa ē ja hu duvā māguṁ

Gujarati Shayari for Love

કોણ જાણે કેવો જાદુ એને આવડે છે
રાત પડે ને મારી આંખોમાં ઉતરી જાય છે
હું એના વિચારો થી બચીને ક્યાં જાવ
એ તો મારા વિચારોના હર રસ્તા પર નજર આવે છે

kōṇa jāṇē kēvō jādu ēnē āvaḍē chē
rāta paḍē nē mārī āṅkhōmāṁ utarī jāya chē
huṁ ēnā vicārō thī bacīnē kyāṁ jāva
ē tō mārā vicārōnā hara rastā para najara āvē chē

પ્રેમ તો એ છે જેમાં સચ્ચાઈનો સાથ હોય
સાથીની હર વાતનો અહેસાસ હોય
એની હર અદા પર નાઝ હોય
દૂર રહીને પણ પાસે હોવાનો અહેસાસ હોય

prēma tō ē chē jēmāṁ saccā’īnō sātha hōya
sāthīnī hara vātanō ahēsāsa hōya
ēnī hara adā para nājha hōya
dūra rahīnē paṇa pāsē hōvānō ahēsāsa hōya

Gujarati Shayari for Love..

સો‌ વાર મરવાનો પ્રયાસ કર્યો
એની આંખોમાં
પણ હર વખતે પલકો ઝુકાવી લે છે,
મરવા પણ નથી દેતી

sō‌ vāra maravānō prayāsa karyō
ēnī āṅkhōmāṁ
paṇa hara vakhatē palakō jhukāvī lē chē,
maravā paṇa nathī dētī

મારી પલે પલને ચોરી છે તમે,
આંખોને એક સપનું દેખાડ્યું છે તમે,
જિંદગી આપી છે કોઈ બીજાએ
પણ
પ્રેમમાં જીવતા શીખવ્યું છે તમે
કારણ કે જરા પણ ચૂક થશે ને
તો ‘પ્રેમ’ થઇ જશે..!!

Gujarati Shayari for Love

mārī palē palanē cōrī chē tamē,
āṅkhōnē ēka sapanuṁ dēkhāḍyuṁ chē tamē,
jindagī āpī chē kō’ī bījā’ē
paṇa
prēmamāṁ jīvatā śīkhavyuṁ chē tamē
kāraṇa kē jarā paṇa cūka thaśē nē
tō ‘prēma’ tha’i jaśē..!!

કોઈ કહી દો એને કે
એ તેની ખાસ ‘હિફાજત’ કરે
કેમકે શ્વાસ તો એના છે
પણ જાન તો મારી છે ને !!!

Kō’ī kahī dō ēnē kē ē
tēnī khāsa ‘hiphājata’ karē
kēmakē śvāsa tō ēnā chē
paṇa jāna tō mārī chē nē!!!

Gujarati Shayari for Love

તારા ❣️દિલમાં મારા શ્વાસોને
જગ્યા મળી જાય;
તારા ઇશ્ક મા મારી જાન
‘ફનાહ’ 💘 થઈ જાય !!!

Tārā ❣️dilamāṁ mārā śvāsōnē
jagyā maḷī jāya;
tārā iśka mā mārī jāna
‘phanāha’ 💘 tha’ī jāya!!!

પ્રેમ નથી થતો ચહેરાથી
પ્રેમ તો દિલથી થાય છે
ચહેરો તો એનો આપોઆપ પ્યારો લાગે છે
કદર જ્યારે દિલ થી થાય છે

Prēma nathī thatō cahērāthī
prēma tō dilathī thāya chē
cahērō tō ēnō āpō’āpa pyārō lāgē chē
kadara jyārē dila thī thāya chē

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।