Gujarati Love shayari image | Gujarati Love sms | Gujarati Love Message.

This post we are going to share the best : Gujarati love shayari image | Gujarati love sms | Gujarati love message.

પ્રેમ ની તો ખબર નથી મને
પણ જો તને કઈ થાય તો
મારો જીવ ઊંચો થઇ જાય છે.

કિનારો ન મળે તો વાંધો નહીં
પણ બીજા ને ડુબાડીને
ક્યારેય તરવું નહીં..

!! સુપ્રભાત !!

🙏 jai jinendra 🙏

નવું નવું તો બધુ સારું જ હોય છે
સાચી ખબર તો
જૂનું થાય ત્યારે પડે છે
પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ ….

સમય ની એક ખાસિયત
બિરદાવવા જેવી છે,
એ ગમે તેવો હોય,
પણ પસાર થઈ જાય છે…
🌹સુપ્રભાત 🌹

દિલથી દુઆ કરો દોસ્તો
આજે એવી નીંદર
આવે કે કાલે આખો જ
ના ખૂલે..

હવે તો બધું જ
પડિકા માં મળે છે,
બસ લાગણી નું જ
પેકિંગ બાકી છે !
🌹🌹🌹🌹

દુનિયામાં ફક્ત દિલ જ એવું છે જે
આરામ કર્યા વગર કામ કરે છે
એટલા માટે એને ખુશ રાખો પછી
ભલે એ આપડું હોય કે બીજાનું…

Gujarati love shayari image.

દુનિયા તો ‘એક’ જ છે.,

છતાંય..

દરેક ની દુનિયા ‘અલગ-અલગ’ છે.
🙏 રાધે રાધે🙏

તારી ખુશી માટે મને
હારી જવું ગમે છે
કરણ કે એવી મારી જીત
જ સુ કામની જેમાં
તારી ખુશી ના હોય॥

ઘડિયાળ ના કાંટા જેવો જ આપણો સંબંધ છે… દોસ્તો…!
ક્યારેક મળી શકીએ…ક્યારેક નહીં…
પણ… હા…
હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહીએ…!!!

પ્રેમતો પ્રેમ છે અને ,
તમારી સાથે જ રહેશે
પછી ભલે તમે ચૂપ રહો, નારાજ રહો કે
ગુસ્સે થાવ

દુનિયામાં કોઈ વ્યક્તિ આપણા મિત્ર કે દુશ્મન બનીને આવતી નથી.
આપણું વર્તન અને શબ્દો લોકોને મિત્ર અને દુશ્મન બનાવે છે. 🌹

લખો કરોડોમાં થી
કિસમતથી મળ્યા છો,
ભૂલ થાય તો કહેતા રહેજો
અને ના કહો તો
માફ કરતાં રહેજો પણ
મારી સાથે રહેજો….

સાચી જીંદગી એટલે..
સાહેબ..
તમારામાં રહેલું નાનપણ..🥀

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।

Leave a Comment