Table of Contents
This post we are going to share the best : Love Shayari Gujarati, ગુજરાતી શાયરી, લવ શાયરી.
સપનાઓ સાચા થવાની આશા જ
આપણા જીવનને રોચક બનાવે છે
અવસર ની રાહે નઈ બેઠો તમે ,
આજનો અવસર જ સૌથી શ્રેષ્ઠ છે .
Love Shayari Gujarati.
મંજિલ તો મારા કદમોથી ઘણી દૂર છે ,
પણ મને તસલ્લી ઍ વાત ‘ ની છેકે મારા કદમ મારી સાથે છે
સ્વમાની માણસ છું સાહેબ ,
સંઘર્ષ કરતા આવડશે પણ સહન કરતા નહીં !
સાંભળ્યું હતું પ્રેમ ને બદલે પ્રેમ મળે છે ,
અમારો વારો આવ્યો કે રિવાજ જ બદલી ગયો
જો તમે Status અથવા મારું Last seen જોતા હોય તો ,
તમે મારા Friend નથી પણ Fun છો
ઉંમર ની સાથે વિરોધીઓ વધે તો સમજી લેવુ
સાહેબ કે સિક્કા હજી આપડા જ પડે છે
ગુજરાતી શાયરી.
સંબંધ તો એવા જ સારા જેમાં
હક પણ ન હોય
અને કોઈ શક પણ ન હોય
જીવન કેટલું જીવીશ એની મને પરવા નાથી
જેટલું પણ જીવીશ .
મારા સ્વમાન સાથે જીવીશ.
બાદશાહ કી ગલી મે _ આવે _ ઉસ કા _ પતા નહી
પૂછતે ગુલામો કે જુકે _ હુએ સર _ ખુદ _ બિ _ ખુદ રાસ્તા બતા દેતે હૈ
બાહુબલીમાં ભલે 100 હાથીઓની તાકાત હોઈ વહાલા
પણ મારા ભાયુંનો attitude એટલે કોઈનુંય ના ચાલે
લડી લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ હોય ,
છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય
Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।