Gujarati Shayari Love, ગુજરાતી પ્રેમની શાયરી.

This post we are going to share the best : Gujarati Shayari Love, ગુજરાતી પ્રેમની શાયરી.

ઈચ્છા હોય મળવાની તો
બંધ આંખોમાં પણ નજર આવીશ,
મહેસુસ કરવાની કોશિશ તો કર
દૂર હોવા છતાં પણ પાસે નજર આવીશ.

If you want to meet
I will look even with closed eyes,
Try to feel it
I will look closer even though it is far away.

કોઈ શોધી લાવો એમને
પાછા મારી જિંદગીમાં,
જિંદગી હવે શ્વાસ નહીં,
એમનો સાથ માંગે છે…

Find someone to bring them
Back in my life
Life is no longer a breath,
Wants his support

Gujarati Shayari Love.

કુદરતનો નિયમ છે દોસ્ત,
મહોબ્બત જેટલી સાચી,
જુદાઈ એટલી જ પાક્કી…

The law of nature is friend,
As true as love,
The separation is so strong.

મારી એકલતા સાબિતી છે એ વાતની કે
આજ સુધી તારી જગ્યા કોઈ નથી લઈ શક્યું.

Proof of my loneliness
To date no one has been able to take your place.

આદત પડી ગઈ છે તને દરરોજ યાદ કરવાની
હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન એ તું જાણે.

I have got into the habit of remembering you every day
Now this is called love, you know madness.

અજીબ લોકો છે
દિલ તોડીને કહે છે,
ખુશ રહો !

There are strange people
Heart breaks
Be happy!

એ પ્રેમ જ મારા લાયક નહોતો
નહીંતર એની ક્યાં ઔકાત કે મને ઠુકરાવી શકે.

That love was not what I deserved
Otherwise, he can reject me.

ક્યારેક સપનું તો ક્યારેક
આંખોમાં પાણી મોકલી દે છે,
એ પોતે નથી આવતા પણ,
પોતાની નિશાની હંમેશા મોકલી દે છે…

Sometimes dreaming, sometimes dreaming
Sends tears to the eyes,
Even if they don’t come by themselves,
Always sends his sign

ગુજરાતી પ્રેમની શાયરી.

મને હંમેશા દર્દ મળે છે હિસ્સામાં
છતાં પણ મેં પ્રેમ ભર્યો છે ખિસ્સામાં…

I always get pain in chunks
Even though i’m full of love in my pocket

  1. Top 20 Hindi love shayari : top 20 शानदार शायरी हिंदी..
  2. Dard Bhari Shayari In Hindi : दुनिया की सबसे दर्द भरी शायरी,दर्द भरी शायरी हिंदी..
  3. Romantic Shayari in hindi | रोमांटिक शायरी हिंदी में लिखी हुई : रोमांटिक शायरी…
  4. Powerful Shayari in Hindi स्पेशल दमदार शायरी इन हिंदी | अल्टीमेट शायरी हिंदी..
  5. Tevar Shayari in Hindi : तेवर शायरी इन हिंदी और दबंग शायरी इन हिंदी…
  6. Birthday Shayari,जन्मदिन शायरी इन हिंदी, बर्थडे शायरी फॉर लवर इन हिंदी….
  7. Motivational Shayari, मोटिवेशनल शायरी इन हिंदी, प्रेरणात्मक शायरी इन हिंदी..

આંખો સુધી આવે અને વહી ના શકે,
એ આંસુઓનું મૂલ્ય કોઈ કહી ના શકે…

Can’t come to the eyes and flow,
No one can say the value of those tears.

મને હંમેશા દર્દ મળે છે હિસ્સામાં
છતાં પણ મેં પ્રેમ ભર્યો છે ખિસ્સામાં…

I always get pain in chunks
Even though i’m full of love in my pocket

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।