Gujarati Shayari Prem Ni, ગુજરાતી શાયરી પ્રેમ ની.

This post we are going to share the best : Gujarati Shayari Prem Ni, ગુજરાતી શાયરી પ્રેમ ની.

હું લખુ કંઈક એવું કે તું કાયમ વાંચતી રહે,
તું કર પ્રેમ એવો કે હું કાયમ લખતો રહું….

Gujarati Shayari Prem Ni, ગુજરાતી શાયરી પ્રેમ ની.
Gujarati Shayari Prem Ni, ગુજરાતી શાયરી પ્રેમ ની.

I write something that you will always read,
You love me so much that I keep writing forever ….

આંસુને પણ આંખમાંથી નીકળવું પડે છે…
ઝરણાની જેમ વહેવું પડે છે…….
પ્રેમ કરનાર ને પૂછી તો જુવો…
કોઈની એક ઝલક જોવા કેટલું તડપવું પડે છે……

Even tears have to come out of the eye …
It has to flow like a spring …….
Ask the lover and see …
How much it takes to see a glimpse of someone ……

Gujarati Shayari Prem Ni.

કોક દી ફુરસત મળે તો લે ખબર
દીલ ઉપર વીતે છે શુ તારા વગર

Kok di leasat mele le le khabar
The deal goes on without you

પડી ગઈ છે એકવાર યાદ કરવાની ટેવ હવે જાશે નહીં…
અને તમે કહેશો ભૂલી જવાનું તો એ પણ હવે ફાવશે નહીં…

The habit of remembering once has fallen will no longer go away …
And if you say forget it, it won’t work anymore …

કોઈને ખબર ના પડે એમ છાનુંમાનું ચાલે છે,
ભીતર યાદોનું ધમધોકાર કારખાનું ચાલે છે…

It goes without saying that no one knows,
The roar of memories inside the factory runs …

જોઇલે આ આંખોમાં હજીયે કેટલું વ્હાલ છે…
છલકવા કે વરસવાનો હવે ક્યાં સવાલ છે..!!

Joel still has so much love in these eyes …
The question now is whether it will rain or not .. !!

ક્ષણ, એમને શુ જોયા, કે એ ખાસ બની ગયા…
કેમ છો? બે શબ્દોમાં એ મારા શ્વાસ બની ગયા.

The moment, what they saw, that became special …
How are you? In two words it became my breath.

છુપાઈ છુપાઈને રહે છે,
ખુલ્લેઆમ નથી થતાં,
કેટલાક સંબંધો ફક્ત અહેસાસ જ હોય છે,
જેનું નામ નથી હોતું…!!!

Hide and seek
Not openly,
Some relationships are just a realization,
Who doesn’t have a name … !!!

લાગણી નું એક ખીલ્યું છે ફુલ,
એજ તો મહેફિલ નો આધાર છે,
ઉત્સવો ની રાહ અમે નથી જોતા,
તમે મળો એજ તો તહેવાર છે ..!

A flower of emotion has blossomed,
That is the basis of the gift,
We don’t look forward to the festivities,
This is the festival you meet ..!

ગુજરાતી શાયરી પ્રેમ ની.

રોજ થાય છે પ્રેમ મને તારી સાથે..
બસ આદત નથી રજુઆત કરવાની..

Love happens to you everyday
Just not in the habit of performing.

તારી પાંપણ પર બેસીને તને ચિતર્યા કરું,
જરા હૈયું મલકાવ તો થોડા રંગ ભરું..

Let me sit on your eyelids and paint you,
Just a little bit of color.

તુ એટલે મારી આંખમાં આંજેલુ એક નામ
તુ એટલે મારી ગમતી સફર નુ પુણઁ વિરામ….

You are a name that catches my eye
Tu etale mari gamti safar nu puno viram ….

Leave a Comment