New Gujarati shayari 2021 | ગુજરાતી શાયરી.

This post we are going to share the best : New Gujarati shayari 2021 ગુજરાતી શાયરી. | Gujarati shayari vishwas.

New Gujarati shayari 2021 | ગુજરાતી શાયરી.
New Gujarati shayari 2021 | ગુજરાતી શાયરી.

વિશ્વાસ કરો પણ સાવધાનીથી કારણ કે કેટલીકવાર
તમારા પોતાના દાંત તમારી પોતાની જીભને કચડી નાખે છે.

Viśvāsa karō paṇa sāvadhānīthī kāraṇa kē kēṭalīkavāra
tamārā pōtānā dānta tamārī pōtānī jībhanē kacaḍī nākhē chē.

વિશ્વાસ ની વાત છે સાહેબ , 100 રુપીયાનાં તાળાંનાં ભરોસે
લાખો રુપીયા ની વસ્તુ આપણે મુકીએ જ છીએ ને .

Viśvāsa nī vāta chē sāhēba, 100 rupīyānāṁ tāḷānnāṁ bharōsē
lākhō rupīyā nī vastu āpaṇē mukī’ē ja chī’ē nē.

New Gujarati shayari 2021.

તકલીફ એ વાતની નથી કે કિસ્મત એ મને દગો આપ્યો,
પણ મને ભરોસો તારી ઉપર હતો કિસ્મત પર નહીં.

Takalīpha ē vātanī nathī kē kismata ē manē dagō āpyō,
paṇa manē bharōsō tārī upara hatō kismata para nahīṁ.

કોઈના ઉપર ની ઔકાત થી વધારે Trust કરતા નહીં
કેમ કે અંતે તો એ પોતાની ઔકાત બતાવી દે છે.

Kō’īnā upara nī aukāta thī vadhārē Trust karatā nahīṁ
kēma kē antē tō ē pōtānī aukāta batāvī dē chē.

New Gujarati shayari 2021

વિશ્વાસ એને કહેવાય જે અંધારી જિંદગીમાં પ્રકાશ લાવે.
એકવારમાફ શું કરી દીધા,એમને એમ છે કે ફરી ભરોસો કરશે !

Viśvāsa ēnē kahēvāya jē andhārī jindagīmāṁ prakāśa lāvē.
Ēkavāramāpha śuṁ karī dīdhā,ēmanē ēma chē kē pharī bharōsō karaśē!

તૂટેલો વિશ્વાસ ઓગાળેલ ચોકલેટ જેવો છે,
પછી ભલે તમે તેને ઠંડું કરવાનો પ્રયત્ન કરો પણ
તે ક્યારેય મૂળ આકારમાં આવી શકતી નથી.

Tūṭēlō viśvāsa ōgāḷēla cōkalēṭa jēvō chē,
pachī bhalē tamē tēnē ṭhaṇḍuṁ karavānō prayatna karō paṇa
tē kyārēya mūḷa ākāramāṁ āvī śakatī nathī.

વિશ્વાસ ક્યારેય ખોટો હોતો નથી
બસ ખોટી જગ્યાએ હોય છે.

Viśvāsa kyārēya khōṭō hōtō nathī
basa khōṭī jagyā’ē hōya chē.

New Gujarati shayari 2021

તમારી પાસે ” વિશ્વાસ ” નો કોઈ એક્કો હોય તો બતાવજો સાહેબ .
અમારે તો ”ભરોસા” ના બધા પત્તા સાલા ”જોકર” નિકળ્યા.

Tamārī pāsē” viśvāsa” nō kō’ī ēkkō hōya tō batāvajō sāhēba.
Amārē tō”bharōsā” nā badhā pattā sālā”jōkara” nikaḷyā.

જ્યારે કોઈ વ્યક્તિ તમારી સમસ્યા તમારી સામે રાખે છે,
ત્યારે તેને ભગવાનની જેમ તમારા પર પૂરો વિશ્વાસ છે.

Jyārē kō’ī vyakti tamārī samasyā tamārī sāmē rākhē chē,
tyārē tēnē bhagavānanī jēma tamārā para pūrō viśvāsa chē.

વિશ્વાસનું વસ્ત્ર ફાટી જાય ત્યારે પ્રેમના
થીગડા પણ સંબંધોને બચાવી નથી શકતા.

Viśvāsanuṁ vastra phāṭī jāya tyārē prēmanā
thīgaḍā paṇa sambandhōnē bacāvī nathī śakatā.

નવી ગુજરાતી શાયરી 2021.

વિશ્વાસ જ્યારે પોતાની ઉપર હોય ત્યારે તાકાત બની જાય છે
અને બીજાની ઉપર હોય ત્યારે કમજોરી બની જાય છે.

Viśvāsa jyārē pōtānī upara hōya tyārē tākāta banī jāya chē
anē bījānī upara hōya tyārē kamajōrī banī jāya chē.

કોઇ વિશ્વાસ તોડે તો એનોય આભાર માનજો કેમ કે
એ આપણને શિખવે છે કે વિશ્વાસ સમજી વિચારીને કરવો.

New Gujarati shayari 2021

Kō’i viśvāsa tōḍē tō ēnōya ābhāra mānajō kēma kē
ē āpaṇanē śikhavē chē kē viśvāsa samajī vicārīnē karavō.

વિશ્વાસ ની વાતો બધાય કરતા જ હોય છે
પણ જેનો તૂટે ને એને જ સમજાય.

Viśvāsa nī vātō badhāya karatā ja hōya chē
paṇa jēnō tūṭē nē ēnē ja samajāya.

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।