Gujarati Shayari : ગુજરાતી શાયરી 2021, Love Shayari Gujarati 2021.

This post we are going to share the best : Gujarati shayari : ગુજરાતી શાયરી 2021, love shayari gujarati 2021.

Gujarati Shayari : ગુજરાતી શાયરી 2021, Love Shayari Gujarati 2021.
Gujarati Shayari : ગુજરાતી શાયરી 2021, Love Shayari Gujarati 2021.

અમારા સપના જોવાનું મૅલી દૅ ગાંડી
કારણ કૅ
સાવજ ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ

શાંત સમજીને ઓલવવાની કોશિશ ના કરશો,
જો ભડક્યો ને તો રાખ કરી નાખીશ !!

મારી સ્ટાઈલને લોકોનીં નજર લાગી જાય છે,
એટલે જ તો મારી મમ્મી મને કાળો ટીકો લગાવે છે !

ગુજરાતી શાયરી 2021.

ચહેરા યાદ જ છે
સાહેબ
બસ સમયની રાહ છે !

તું મને રાણીની જેમ રાખીશ તો
હું પણ તને રાજા માનીશ,
જો તું મને રમત માનીશ તો
હું બતાવીશ કે રમત કેમ રમાય

મેં હસવાનું શીખી લીધું
દુનિયાને મુશ્કેલી થઇ ગઈ !!

દિલનો ખરાબ નથી હું સાહેબ
બસ શબ્દોમાં થોડી શરારત લઈને ફરું છું !

હકથી આપશે તો તારી નફરત પણ કબુલ છે,
ભીખમાં તો તારો પ્રેમ પણ નહીં !!

અરે પાગલ જો તો સહી મને એકવાર,
મારા જેવી તને બીજે ક્યાંય નહીં મળે !!

માન્યું કે એ કોઈ રાજાથી ઓછો નથી
પણ એ રાજા જ શું જેની રાણી હું નથી !!

જ્યાં સુધી મારો મહાદેવ મારા કાળજામાં બેઠો છે ને
ત્યાં સુધી દુશ્મનની ઓકાત નથી મારી છાતીમાં ઘા કરવાની !!

રસ નથી મને કોઈની સાથે મગજમારીમાં,
હું તો બસ મસ્ત છું મારી દુનિયાદારીમાં !!

કરવાવાળાએ તો ઘણા ઘાવ કર્યા
તોય આપણે તો હંમેશા મોજે દરિયા જ કર્યા !!

Love Shayari Gujarati 2021.

ચાલો માની લ્યો હવે કે મારા વગર
તમારી લાઈફ સાવ બોરિંગ છે !!

લાગણીના સંબંધના નામે ઝૂકવું પડે છે
બાકી દુનિયા ઝુકાવી જાય એ વાતમાં દમ નથી !

નમી જઈએ અમે ઓકાતથી વધારે
સ્નેહ આપે જો કોઈ તાકાતથી વધારે !!

તારો એટીટ્યુડ મને ના બતાવ,
મારું બ્લોક લીસ્ટ
તારા ફ્રેન્ડ લીસ્ટથી મોટું છે !

હું બહુ ઓછા લોકોની નજીક છું
પણ એ બધા જ મહત્વપૂર્ણ છે !!

કોઈની બરાબરી કરવામાં હું નથી માનતો,
આપણું નામ તો ઉદાહરણ તરીકે જ લેવાવું જોઈએ !!

કંઈ કહેવું જ હોય તો સામેથી કહેજો,
પીઠ પાછળ કહ્યું તો કહેવા લાયક નહીં રહો !!

મારું છેતરાવું એ કંઈ તમારી હોંશિયારી નથી,
પણ મારા વિશ્વાસનું પરિણામ છે

મને મારી લાગણીઓ રોકી રાખે છે,
બાકી રમત રમતા તો મને પણ આવડે છે

સાચું કહું છું છોડી દે મને,
હું તારા લાયક નથી !!

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।