Table of Contents
This post we are going to share the best : Gujarati shayri for Wife | Husband Wife shayari Gujarati.
ઓય પાગલ મારાથી ક્યારેય પણ
ભુલ થઈ જાય તો માફ કરી દેજે,
કેમકે મારા પર હક તારો જ છે.
ઘણા દિવસ થઇ ગયા એ પાગલને મળીને
દિલ કરે છે એની પાસે જઈને
જોરથી HUG કરી લઉં.
Gujarati shayri for Wife.
આપણે HUG DAY અને KISS DAY સાથે મનાવીએ,
તું મને HUG કર અને હું તને KISS કરૂ.
તને ચીપકીને સુઈ જવાની જે મજા છે ને,
એમાં સૌથી બેસ્ટ ફીલિંગ આવે હો દિકા !
સાચું કહું તો તારા એક Hug મા જે સુકુન છે ને,
એવું સૂકુન તો દુનિયાના કોઈ પણ ખુણામાં નથી !!
પ્રેમની વાતો તો એને પૂછો સાહેબ,
જેને ઉંઘ આવતી હોય છતાં પણ
આંખોમાં પાણી છાંટીને વાતો કરી હોય.
પ્રેમ કરવાવાળા હજારો મળી જશે આ દુનિયામા પણ
Carring hubby નસીબદારને જ મળશે
હું બધું જ જોઈ શકુ છું બસ તારો આ
ઉતરેલો ચેહરો નથી જોઈ શકતો.
ખબર નહીં એ દીવસ ક્યારે આવશે
જ્યારે હું તને ગળે મળી શકીશ.
હદયમાં રાખો તસ્વીરોને દિવાલે કેમ લટકાવો છો?
પ્રેમ હોય તો બોલી ને વાતને કેમ અટકાવો છો?
પ્રેમ કાઈ વેલેન્ટાઈન ડે નો મોહતાજ નથી હોતો
જ્યારે મન મળે તો રોજ વેલેન્ટાઇન જ છે.
પતિ પત્ની શાયરી ગુજરાતી.
લાઈફમાં એ વ્યકિત ને ક્યારેય પણ ખોઈ ન દેતાં જે
ગુસ્સો કર્યા પછી પણ care કરે છે.
હું તને ક્યારેય ખોવા નથી માગતો કેમ કે
તારા આવ્યા પછી મારી લાઈફ બવ બેટર બની ગઈ છે.
જ્યારે કોઈ છોકરી તમને એમ કહે કે મને એકલી છોડી દો
ત્યારે એ સમયે સૌથી વધારે તમારી જરૂર હોય છે.
મહોબ્બત હતી એટલે તને પસંદ કરી હતી
જો ચાહત જિસ્મની હોત તો
બીજા પણ ઘણા મળી જાત.
Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।
Thank you a bunch for sharing this with all of us you actually recognise what you are talking approximately!
Bookmarked. Please also seek advice from my web site =).
We may have a link alternate arrangement between us
friendship quotes in hindi
true love radha krishna quotes in hindi