Khatarnak shayari gujarati | ખતરનાખ ગુજરાતી શાયરી

This post we are going to share the best : Khatarnak love attitude shayari gujarati | ખતરનાખ ગુજરાતી લવ શાયરી.

Khatarnak love attitude shayari gujarati | ખતરનાખ ગુજરાતી લવ શાયરી.
Khatarnak love attitude shayari gujarati | ખતરનાખ ગુજરાતી લવ શાયરી.

નફરત પણ કરીએ છીએ,
પ્રેમ પણ કરીએ છીએ….
બેટા,
દોસ્તી દિલ થી અને
દુશ્મની શોખ થી કરીએ છીએ…

જે Respect કરવા લાયક હોઈ
એની જ હું Respect કરું છું….
લોકો ભલે તેને Ego કહેતા હોય,
હું તો એને Self-Respect કહું છું…

ગેમ મોબાઈલ માં રમાય,
બેટા અમારી હારે રેવા દેજે…
નહિતર જીંદગી ગોટાળે ચડી જશે

Khatarnak love attitude shayari gujarati.

તકલીફ હોય તો સામે થી કેજો વાલા…
જો પાચલ થી ઘા કર્યા તો
તકલીફ ડબલ થાય જશે

મને જરાય ફર્ક નથી પડતો કે
લોકો મારા વિષે શું વ્ચારે છે,
મારી જીંદગી મારી મરજી થી ચાલે છે,
કોઈ ના વિચારો થી નહી..

જો ભૂલ હોય તો સો વાર પણ નમી લેવું,
બાકી સામે ભલે ગમે તેવી ટોપ હોય, લડી લેવું.

દીકરી અને ગાય દોરે ત્યાં જાય,
પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય.

વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી,
બાકી બત્રીસી હાથ માં આવતા વાર નહી લાગે…

અમારા Location ના હોઈ વાલા…
અમે તો નસીબ હોઈ એને જ જોવા મળીયે….

સ્વમાની માનસ છું સાહેબ,
સંઘર્ષ કરતા આવડશે પણ,
સહન કરતા નહી !!!

ખતરનાખ ગુજરાતી લવ શાયરી.

ગજબ ની ટેવ છે મારી,
પ્રેમ હોય કે નફરત….
દિલ થી કરીએ છીએ…

દુનિયા ભલે વિરોધ માં ઉભી હોય,
હું તો આજે પણ જીંદગી મારી મરજી મુજબ જીવું છું….

જેની નઝર માં હું સારો નથી …
I think તેમણે નેત્રદાન કરી દેવું જોઈએ

જરા ધીરે ચલ ઓ સમય,
હજી ઘણાં લોકો ને એમની
ઓકાત દેખાડવાની છે મારે

Khatarnak love shayari gujarati.

જરાક માથાભારે પણ થવું પડે સાહેબ,
બાકી આ દુનિયા માથે ચડી ને નાચે એવી છે…

અમારા થી નારાજ વિચારી ને થાજો,
કેમ કે, હવે મનાવવાનું અમે મૂકી દીધું છે…

અરે આ દુનિયા પણ અજીબ છે સાહેબ,
જલસા અમે કરીએ અને તકલીફ લોકો ને થાય

હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ ,
કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક
જોવા માટે પણ તરસી જસે.

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।