Gujarati love shayari for girlfriend | Gujarati love poem for him | Gujarati love

This post we are going to share the best :Gujarati love shayari for girlfriend | Gujarati love poem for him.

આજે એમની પાસે 5 મિનિટ
વાત કરવાનો પણ ટાઇમ નથી,
જે અમને આખી રાત વાત કરવા માટે
મનાવતા ….

Ājē ēmanī pāsē 5 miniṭa
vāta karavānō paṇa ṭā’ima nathī,
jē amanē ākhī rāta vāta karavā
māṭē manāvatā….

તાર વાગર પણ જિદગી હતી,
પણ તું જ જિદગી બની
જઈશ એની ક્યાં ખબર હતી…….

Tāra vāgara paṇa jidagī hatī,
paṇa tuṁ ja jidagī banī
ja’īśa ēnī kyāṁ khabara hatī……

પ્રેમિકા માટે ગુજરાતી પ્રેમ શાયરી.

સાથે રહેવું પ્રેમ નથી,
પણ સાથ આપવો એ પ્રેમ છે..

Sāthē rahēvuṁ prēma nathī,
paṇa sātha āpavō ē prēma chē..

મારા શબ્દો ભલે,
મને પાગલ સાબિત કરે પણ હું,
જાણું છું કે,
સાચો પ્રેમ એક પાગલ જ કરે છે..

Mārā śabdō bhalē,
manē pāgala sābita karē paṇa huṁ,
jāṇuṁ chuṁ kē,
sācō prēma ēka pāgala ja karē chē.

પ્રેમ કર્યો છે તને બેફિકર રહેજે,
તારાથી નારાજ થઇ શકું છું પણ
નફરત ક્યારેય નહીં થાય…

Prēma karyō chē tanē bēphikara rahējē,
tārāthī nārāja tha’i śakuṁ chuṁ paṇa
napharata kyārēya nahīṁ thāya…

નથી શિકાયત તારાથી કઈ
પણ હવે
તું બીજાને જ ખુશ રાખ
અમે
દુખી જ સારા છીએ …

nathī śikāyata tārāthī ka’ī
paṇa havē
tuṁ bījānē ja khuśa rākha
amē
dukhī ja sārā chī’ē…

લગ્ન પછી બીજા કોઈ સાથે,
પ્રેમ કરવો એ ખોટું કહેવાય
તો સાહેબ,,,,
પ્રેમ કર્યા પછી બીજા સાથે લગ્ન કરવા
એ પણ
ખોટું કેવાય….

lagna pachī bījā kō’ī sāthē,
prēma karavō ē khōṭuṁ kahēvāya
tō sāhēba,,,,
prēma karyā pachī bījā sāthē lagna karavā
ē paṇa
khōṭuṁ kēvāya….

Gujarati love poem for him

જિદગી એ એક વાત તો શીખવી દીધી
કે આપણે ક્યારેય
કોઈ માટે હંમેશા ખાસ નથી હોતા….

Jidagī ē ēka vāta tō śīkhavī dīdhī
kē āpaṇē kyārēya
kō’ī māṭē hammēśā khāsa nathī hōtā….

તારી તો ખબર નહિ પણ
મારૂ દિલ ખૂબ તડપે છે
તારી સાથે વાત કરવા માટે

Love shayari gujarati

Tārī tō khabara nahi paṇa
mārū dila khūba taḍapē chē
tārī sāthē vāta karavā māṭē

તને પામવાનો નહિ ,
તને ચાહવાનો શોખ રાખું છું,
તું કોઈ વસ્તુ નથી કે મેળવી લઉં,
તું તો મારો અનત પ્રેમ છો….

tanē pāmavānō nahi,
tanē cāhavānō śōkha rākhuṁ chuṁ,
tuṁ kō’ī vastu nathī kē mēḷavī la’uṁ,
tuṁ tō mārō anata prēma chō….

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।

Leave a Comment