Love shayari in Guajarati good morning | સુપ્રભાત good morning Guajarati.

This post we are going to share the best : Love shayari in Guajarati good morning | સુપ્રભાત good morning Guajarati.

Love shayari in gujarati good morning
Love shayari in gujarati good morning

•મોજ થી જીવી લેવુ સાહેબ
કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ
આ અનમોલ જીંદગી નો એક કિમતી દિવસ ઘટી જાય છે….🥀🤷🏻‍
🌺🌸 સુપ્રભાતમ 🌸🌺

Mōja thī jīvī lēvu sāhēba
kēma kē rōja sān̄jē sūraja nahī paṇa
ā anamōla jīndagī nō ēka
kimatī divasa ghaṭī jāya chē….🥀🤷🏻‍
🌺🌸 Suprabhātama 🌸🌺

દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે,
જ્યાં
એક નાની મુસ્કાન અને નાની માફી થી,
ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.
🌸🌻 સુપ્રભાત 🌻🌸

Love shayari in Guajarati good morning

duniyā nō sauthī sundara sabandha ē ja chē,
jyāṁ
ēka nānī muskāna anē nānī māphī thī,
jhīndagī pēhalā jēvī tha’ī jāya chē.
🌸🌻 Suprabhāta 🌻🌸

જિંદગી ની ‘દોડ’ જ અજીબ છે,
જીતી જઈએ તો ‘આપણા પાછળ છૂટી જાય છે,
અને હારી જઈએ તો આપણા જ પાછળ ‘છોડી’ જાય છે….
🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹

jindagī nī ‘dōḍa’ ja ajība chē,
jītī ja’ī’ē tō ‘āpaṇā pāchaḷa chūṭī jāya chē,
anē hārī ja’ī’ē tō āpaṇā ja pāchaḷa ‘chōḍī’ jāya chē….
🌹🌹🌹 Suprabhāta 🌹🌹🌹

હૃદય થી સાફ રહેશો તો,
કેટલાય લોકોના ખાસ રહેશો.
સુવિચારો મહત્વ નાં નથી
સુ(શૂ) વિચારો છો? તે મહત્વનું છે.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹

hr̥daya thī sāpha rahēśō tō,
kēṭalāya lōkōnā khāsa rahēśō.
Suvicārō mahatva nāṁ nathī
su(śū) vicārō chō? Tē mahatvanuṁ chē.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹

દર્દ સિવાય જિંદગી અધુરી છે
તો પણ જીવવું જરૂરી છે
ના કરજો અફસોસ તમારી જિંદગી પર
કેમ કે તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે.
🌹🌹🌹 Suprabhat 🌹🌹🌹

darda sivāya jindagī adhurī chē
tō paṇa jīvavuṁ jarūrī chē
nā karajō aphasōsa tamārī jindagī para
kēma kē tamārī jindagī vinā kō’īka nī jindagī adhurī chē.
🌹🌹🌹 Suprabhat 🌹🌹🌹

જીવનમાં કોઈક કોઈક વાર અંધારું પણ જરૂરી છે…
ખબર તો પડે કે આપડી જોડે સાચા હીરા કયા છે..
નહીંતર તડકામાંકાચના ટુકડા પણ હીરાની જેમ ચમકે છે.
🌹🌹🌹 Good morning 🌹🌹🌹

સુપ્રભાત good morning Guajarati

jīvanamāṁ kō’īka kō’īka vāra andhāruṁ paṇa jarūrī chē…
khabara tō paḍē kē āpaḍī jōḍē sācā hīrā kayā chē..
Nahīntara taḍakāmāṅkācanā ṭukaḍā paṇa hīrānī jēma camakē chē.
🌹🌹🌹 Good morning 🌹🌹🌹

જીવનમાં એવા લોકો સાથે જોડાવો જે…
તે સમયે જ્યારે તમારી છાયા …
અને યોગ્ય સમયે તમારો અરીસો બનો …
કારણ કે અરીસો ક્યારેય ખોટું નથી …
અને પડછાયો ક્યારેય છોડતો નથી.
🌺🌸 સુપ્રભાતમ 🌸🌺

jīvanamāṁ ēvā lōkō sāthē jōḍāvō jē…
tē samayē jyārē tamārī chāyā…
anē yōgya samayē tamārō arīsō banō…
kāraṇa kē arīsō kyārēya khōṭuṁ nathī…
anē paḍachāyō kyārēya chōḍatō nathī.
🌺🌸 Suprabhātama 🌸🌺

મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો સાહેબ,,
તમારી હોય કે મારી..
હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે..!!
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹

muṭhṭhīmāṁ jē khuśī’ō bandha chē ē badhāmāṁ vahēn̄cī dō sāhēba,,
tamārī hōya kē mārī..
Hathēḷī tō ēka divasa khālī ja rahī javānī chē..!!
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹

શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે,
“સાહેબ…”
બાકી સમજવા વાળા તો
કોરુ કાગળ
અને
મૌન પણ સમજી જાય છે..
🌸 ₲๑๑d 💗ℳ๑®ทïทg🌸

śabdō tō mātra vākya nī śōbhā chē,
“sāhēba…”
bākī samajavā vāḷā tō
kōru kāgaḷa
anē
mauna paṇa samajī jāya chē..
🌸 ₲11D 💗ℳ1®thïthg🌸

✍️ સાચું કહી દેનાર
વ્યક્તિનો ક્યારેય સાથ
ના છોડશો,

✍️ sācuṁ kahī dēnāra
vyaktinō kyārēya sātha
nā chōḍaśō,

ભલે એની વાતો કડવી
લાગે પણ એનાથી વધારે
ચોખ્ખા દિલની વ્યક્તિ
તમને બીજી કોઈ નહીં
મળે…👏
🌺🌸 સુપ્રભાતમ 🌸🌺

bhalē ēnī vātō kaḍavī
lāgē paṇa ēnāthī vadhārē
cōkhkhā dilanī vyakti
tamanē bījī kō’ī nahīṁ maḷē…👏
🌺🌸 suprabhātama 🌸🌺

🌹🌹🌹 Good Morning 🌹🌹🌹

એક “પેન” ભુલ કરી શકે છે
પણ એક “પેન્સિલ”ભુલ નથી કરતી…
કેમ…?
કારણ કે
તેની સાથે મીત્ર છે…”રબર”!
જયા સુધી એક સાચો મીત્ર તમારી સાથે છે,
તે તમારી “જીંદગી” ની બધી ભુલો મીટાવી
ને તમને એક સારાે “માનવ” બનાવી દે…
માટે “સાચા”અને”સારા”મીત્ર ને સાથે રાખો.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹

ēka “pēna” bhula karī śakē chē
paṇa ēka “pēnsila”bhula nathī karatī…
kēma…?
Kāraṇa kē
tēnī sāthē mītra chē…”rabara”!
Jayā sudhī ēka sācō mītra tamārī sāthē chē,
tē tamārī “jīndagī” nī badhī bhulō mīṭāvī
nē tamanē ēka sārāē “mānava” banāvī dē…
māṭē “sācā”anē”sārā”mītra nē sāthē rākhō.
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹

🌱કોઈ ખુશીમાં રડ્યું છે તો
કોઈ દુઃખ માં રડ્યું છે…..🍀
🍃ગજબ ખેલ છે જિંદગીનો
સાહેબ🍂
🌾કોઈ વિશ્વાસ માટે રડ્યું છે
તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે..!!!🍃
🌺🌸 શુભ સવાર 🌸🌺

🌱kō’ī khuśīmāṁ raḍyuṁ chē tō
kō’ī duḥkha māṁ raḍyuṁ chē…..🍀
🍃Gajaba khēla chē jindagīnō
sāhēba🍂
🌾kō’ī viśvāsa māṭē raḍyuṁ chē
tō kō’ī viśvāsa karīnē raḍyuṁ chē..!!!
🍃 🌺🌸 Śubha savāra 🌸🌺

Leave a Comment