2021 Ni Navi Shayari Gujarati Ma | ગુજરાતી ની નવી શાયરી 2021.

This post we are going to share the best : 2021 Ni Navi Shayari Gujarati Ma | ગુજરાતી ની નવી શાયરી 2021.

“પ્રેમ ની એટલી વાતો લખું છુ પણ પ્રેમ ને પામ્યો નહિ..!
તુજ કેને ઝિંદગી,
પ્રેમ કરતા ના આવડ્યું કે પામતાં ના આવડ્યું….?

“તને માંગ્યો જ ક્યાં છે મેં ક્યારે પણ,
પામેલા પ્રેમ લગભગ ખોવાય જાયે છે…

2021 Ni Navi Shayari Gujarati Ma.

“તારા બદલતા વ્યવહાર મા,
તું જીતીશ અને હું પણ – હારસે એ આપડે હસું…

“ફક્ત નિષ્ઠા થી હું જે હારી છુ ને,
નિષ્ઠા થી જીવ વા કરતા,નિષ્ઠા જીતે એના માટે હવે જીવું છુ…

“તું પ્રેમ શોધવા આવ્યો હતો,
અને હું ખોવા આવી હતી..
તમે સત્યનો અભ્યાસ કરો છો
મેં સત્ય પૂછ્યું પણ નથી …
વાતો વાતો ની રમત તો જો,
પ્રેમ સમજી ને આવ્યે જે-
એ તું નથી અને હું એ નથી…

જીંદગીની ઘણી બધી મુશ્કેલીઓ
ત્યારે જ ઉકેલાય જાય
જયારે લોકો એકબીજા વિશે બોલવાને બદલે
એકબીજા સાથે બોલતા થઇ જાય

નાનપણ હતું ત્યારે
જલ્દી યુવાન થવા માંગતા હતા
પણ હવે સમજાયું કે
અધૂરા સપના અને
અધુરી લાગણી ઓ કરતા
અધૂરું હોમવર્ક અને
તૂટેલા રમકડાં વધુ સારા હતા

જીન્સમાં સારા લાગો છો
પંજાબીમાં પ્યારા લાગો છો
સાડીમાં કદી જોયા નથી
નક્કી કુંવારા લાગો છો

ગુજરાતી ની નવી શાયરી 2021.

મંજીલૅ પહૉચતાં
ઍટલું સમજાય ઞયું
જૅ બચાવવાનું હતુ
ઍ જ ખરચાઇ ઞયું

“સમય અને સંબંધો માં દબાય જરૂર જાઉં છુ,
પણ ના છૂટે અને ના તૂટે એમ બોજ ભી લઇ લઉં છુ…
અપેક્ષાઓ ની સીમા નથી,
પણ મન માં વસેલા મારો હર ભાગ,
ના ચુક્તા નીભાઈ જાઉં છુ…

હસી મઝાક ની આ પલ યાદ રાખજો
આ નાના માણસ નો પ્રેમ યાદ રાખજો
કાલે હું રહું કે ના રહું
એકમસ્તી ખોર દોસ્ત હતો એ યાદ રાખજો

“મારું રંગ પૂછ્યું હોત તો રંગ બેરંગી થાત,
ફક્ત તારો રંગ સાચવા તને બેરંગી જોશે…

“સાથે થતા થતા પ્રેમ ના એહસાસ મારતા ગયા,
સમય સાથે વણાક પ્રેમ ને પારખતા ગયા,
ઈચ્છા મારી પ્રેમ ને શોધવા અને પ્રેમ માં ખોવાની હતી,
પ્રેમ માં પ્રેમ સાબિત કરતા, અમે દુનિયાદારી બનતા ગયા…

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।