Table of Contents
This post we are going to share the best : New Gujarati Love Shayari | નવી ગુજરાતી પ્રેમ શાયરી.
પ્રેમ એટલે
આપણને ગમતુ પાત્ર
જ્યારે વાત કરતું હોય
ત્યારે એને સાંભળવાને બદલે
એની આંખોમાં જોયા કરવું
સબંધ ક્યારેય મીઠા અવાજ અને
રૂપાળા ચહેરા થી નથી ટકતો
એ તો ટકે છે સુંદર હદય અને
ક્યારેય ના તૂટે એવા વિશ્વાસ થી
50 New Gujarati Love Shayari
મનમાં રહેતો ગુસ્સો તો
પોતાની મેળે જ પોતાનો
રસ્તો કાઢી લે છે પરંતુ
હ્રદયમાં રહેલા
પ્રેમનો રસ્તો તો
આપણે જ કાઢવો પડે છે
જીવવાની મજા તો ત્યારે આવે
જ્યારે તમને ખબર હોય કે
લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે
તેમ છતાં તમે નિસ્વાર્થ ખર્ચાઇ રહ્યા છો
બંને ભાગીદાર છે
આ અપરાધના
મેં જ્યારે નજર મિલાવી
ત્યારે સ્માઇલ
તમે પણ આપી હતી
સાંભળ્યું છે દુઆ કરવાથી
બધું મળી જાય છે
એક દિવસ
તને માંગી ને જોઇશ.
કોઈ કે રોજા રાખ્યા છે
કોઈ કે ઉપવાસ રાખ્યા છે
પણ સાહેબ
ઉપર વાળા ના દરબાર માં
માન્ય એનું જ ગણાશે
જેણે તેના માં-બાપ ને
પોતાની સાથે રાખ્યા છે
નવી ગુજરાતી પ્રેમ શાયરી.
સપના તોડજો
પણ સંપ ના તોડતા
ભાગી જવુ
બહુ સહેલું છે પણ
જાગી જવું
બહુ કઠિન છે
ભણેલા અને અભણ વચ્ચે
નો સૌથી મોટો તફાવત
અભણ એકબીજાને નામ થી બોલાવે
ભણેલા એકબીજાને કામ થી
હાથ ભલે ખાલી રાખજે
ભગવાન પણ મારુ દિલ
મારા સ્નેહીજનો માટે
છલોછલ ભરેલુ રાખજે
મારી નજીક કોઇ ના આવેતો
કાઈ નહી પણ મારા નજદીક
આવેલુ કોઇ મારાથી
દૂર ન જાય એવો
સબંધ કાયમ રાખજે
Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।