New love shayari : romantic love shayari in Guajarati.

this post is about : New love shayari : romantic love shayari in Guajarati.

માણસ બંને હાલતમાં મજબુર છે,
દુઃખથી ભાગી નથી શકતો અને
સુખ ખરીદી નથી શકતો !!

Māṇasa bannē hālatamāṁ majabura chē,
duḥkhathī bhāgī nathī śakatō anē
sukha kharīdī nathī śakatō!!

ઘણાં લોકો કહે છે કે, તું જેવો દેખાય છે એવો છે નહીં,
અરે સીધેસીધું બોલોને કે મને સમજવાની તમારી ઔકાત નથી !!

Ghaṇāṁ lōkō kahē chē kē,
tuṁ jēvō dēkhāya chē ēvō chē
nahīṁ,
arē sīdhēsīdhuṁ bōlōnē kē manē samajavānī tamārī
aukāta nathī!!

ચાર આના નો શ્વાસ અને બાર આના નો અહેસાસ
બસ આ રૂપિયો એટ્લે જીંદગી

Cāra ānā nō śvāsa anē bāra ānā nō
ahēsāsa
basa ā rūpiyō ēṭlē jīndagī.

romantic love shayari in Guajarati.

એ તો એમ જ અલગ થઇ ગયા,
બાકી પ્રેમ તો બંને તરફથી બેમિસાલ હતો !!

Ē tō ēma ja alaga tha’i gayā,
bākī prēma tō bannē taraphathī bēmisāla hatō!!

આમ તો બધા ઓનલાઈન છે અહીં,
પણ ખબર નહીં આંખો કેમ એક તને જ શોધે છે !!

Āma tō badhā ōnalā’īna chē ahīṁ,
paṇa khabara nahīṁ āṅkhō kēma ēka tanē ja śōdhē chē!!

આપણું લાગવું અને આપનું હોવું,
એ સમજવામાં વર્ષો નીકળી જાય છે !!

Āpaṇuṁ lāgavuṁ anē āpanuṁ hōvuṁ,
ē samajavāmāṁ varṣō nīkaḷī jāya chē!!

Romantic love shayari in Guajarati.

આમ તો તું ક્યાં સાંભળે છે મને,
છતાં પણ મને તો આદત છે તને
બધું જ કહેવાની !!

Āma tō tuṁ kyāṁ sāmbhaḷē chē manē,
chatāṁ paṇa manē tō ādata chē tanē
badhuṁ ja kahēvānī!!

કંઇક તો છેલ્લે અધૂરું રહી જ જાય છે,
Life સિવાય ક્યાં કશું અહી પૂરું થાય છે !!

Kaṁika tō chēllē adhūruṁ rahī ja jāya chē,
Life sivāya kyāṁ kaśuṁ ahī pūruṁ thāya chē!

લોકો શું વિચારે છે મારા વિશે,
એનાથી મને કોઈ ફર્ક જ નથી પડતો !!

Lōkō śuṁ vicārē chē mārā viśē,
ēnāthī manē kō’ī pharka ja nathī paḍatō!!

બસ એકવાર સાથ આપી દે મારો,
જિંદગીભર પડછાયો બનીને રહીશ તારો !!

Basa ēkavāra sātha āpī dē mārō,
jindagībhara paḍachāyō banīnē rahīśa tārō!!

તારી પાસે મારી માત્ર એક જ અરજ છે,
જીવવા માટે મને ફક્ત તારી ગરજ છે !!

Tārī pāsē mārī mātra ēka ja araja chē,
jīvavā māṭē manē phakta tārī garaja chē!

ગુજરાતી શાયરી નો ખજાનો.

ચાલ કોઈ રુઝેલો ઘાવ ફરી તાજો કરું,
તું ફરી પ્રેમ કર ને હું ફરી વિશ્વાસ કરું !!

Cāla kō’ī rujhēlō ghāva pharī tājō karuṁ,
tuṁ pharī prēma kara nē huṁ pharī viśvāsa karuṁ!!

થયા નહીં એકબીજાના
તો પણ એકબીજા માટે પ્રીત છે,
કૃષ્ણને રાધા ના મળે એ જ તો
આ જગતની રીત છે !!

Thayā nahīṁ ēkabījānā
tō paṇa ēkabījā māṭē prīta chē,
kr̥ṣṇanē rādhā nā maḷē ē ja tō
ā jagatanī rīta chē!!

જતાવવા નથી માંગતો કે હું બહુ સારો છું,
પણ એટલું જરૂર કહીશ કે ફક્ત તારો છું !!

Jatāvavā nathī māṅgatō kē huṁ bahu sārō chuṁ,
paṇa ēṭaluṁ jarūra kahīśa kē phakta tārō chuṁ!!

હું વીતી ગયેલો સમય નથી
કે કદી પાછો ના આવી શકું,
પણ આજે જેવો છું કદાચ
કાલે એવો ના આવી શકું !!

Huṁ vītī gayēlō samaya nathī
kē kadī pāchō nā āvī śakuṁ,
paṇa ājē jēvō chuṁ kadāca
kālē ēvō nā āvī śakuṁ!!

navi gujarati romantic shayari 2021.

પ્રેમની કોઈ ભાષા ના હોય,
અને દરેક પ્રેમિકા કંઈ રાધા ના હોય !!

Prēmanī kō’ī bhāṣā nā hōya,
anē darēka prēmikā kaṁī rādhā nā hōya!!

પ્રેમ કરવા માટે ભલે હૃદય જોઈએ.
પણ એમાં સફળ થવા તો નસીબ જ જોઈએ સાહેબ !!

Prēma karavā māṭē bhalē hr̥daya jō’ī’ē.
Paṇa ēmāṁ saphaḷa thavā tō nasība ja jō’ī’ē
sāhēba!!

કાશ જિંદગીમાં પણ #Back જવાનું બટન હોત,
તો હું અને તું ફરી પાછા મળી શક્યા હોત !!

Kāśa jindagīmāṁ paṇa#Back javānuṁ baṭana hōta,
tō huṁ anē tuṁ pharī pāchā maḷī śakyā hōta!!

Leave a Comment