Gujarati love shayari, ગુજરાતી લવ શાયરી.

This post we are going to share the best : Gujarati love shayari, ગુજરાતી લવ શાયરી, Gujarati love shayari, sad love shayari.

Gujarati love shayari, ગુજરાતી લવ શાયરી.
Gujarati love shayari, ગુજરાતી લવ શાયરી.

૫ડછાયો બનીને તારી સાથે ચાલવા માંગુ છું
ઘડકન બનીને તારા દીલમાં ઘડકવુ છે મારે
બનવુ છે મારે તારી ખુશીનું કારણ
ને તારા હોઠોની હસી બની મહેકવુ છે મારે
બસ તારા નામની રેખા હાથોમાં માંગુ છુ
હું કયાં નસીબથી કંઇ ખાસ માંગુ છું

દીકુ મારો શ્વાસ ૫ણ તારા શ્વાસમાં ભળી જાય છે.
જયારે તારા હોઠ મારા હોઠોને ચુંમી જાય છે.

Romantic love shayari.

એક ખૂબસૂરત સા રિસ્તા યુ ખત્મ હો ગયા
હમ દોસ્તી નિભાતે રહે ઔર ઉસે ઇસ્ક હો ગયા

રોજ સવારે જો તારુ મુખડુ દેખાય,
તો આ હૈયુ કેવુ મલકાય
જવાબ છે તુ,
જો તુ જ સવાલ પુછી જાય તો
હૈયુ કેવુ છલકાય

હું લખુ કંઈક એવું કે તું કાયમ વાંચતી રહે,
તું કર પ્રેમ એવો કે હું કાયમ લખતો રહું.

આંસુને પણ આંખમાંથી નીકળવું પડે છે.
ઝરણાની જેમ વહેવું પડે છે.
પ્રેમ કરનાર ને પૂછી તો જુવો.
કોઈની એક ઝલક જોવા કેટલું તડપવું પડે છે.

પડી ગઈ છે એકવાર યાદ કરવાની ટેવ હવે જાશે નહીં.
અને તમે કહેશો ભૂલી જવાનું તો એ પણ હવે ફાવશે નહીં.

ઈને ખબર ના પડે એમ છાનુંમાનું ચાલે છે,
ભીતર યાદોનું ધમધોકાર કારખાનું ચાલે છે.

ક્ષણ, એમને શુ જોયા, કે એ ખાસ બની ગયા.
કેમ છો? બે શબ્દોમાં એ મારા શ્વાસ બની ગયા.

છુપાઈ છુપાઈને રહે છે,
ખુલ્લેઆમ નથી થતાં,
કેટલાક સંબંધો ફક્ત અહેસાસ જ હોય છે,
જેનું નામ નથી હોતું..

ગુજરાતી લવ શાયરી.

લાગણી નું એક ખીલ્યું છે ફુલ,
એજ તો મહેફિલ નો આધાર છે,
ઉત્સવો ની રાહ અમે નથી જોતા,
તમે મળો એજ તો તહેવાર છે ..!

રોજ થાય છે પ્રેમ મને તારી સાથે..
બસ આદત નથી રજુઆત કરવાની.

અમસ્તાં જ હોઠોં પર એક
મીઠું હાસ્ય આવી જાય છે…
આમ જ બેઠો હોવ છું ને,
તારો ખ્યાલ આવી જાય છે.

તારી પાંપણ પર બેસીને તને ચિતર્યા કરું,
જરા હૈયું મલકાવ તો થોડા રંગ ભરું..

કેટલીક ક્ષણો,
હું બીજી વખત જીવવા માંગુ છું..
ફરીથી એક વખત,
હું તને પહેલીવાર નિહાળવા માંગુ છું..

તુ એટલે મારી આંખમાં આંજેલુ એક નામ
તુ એટલે મારી ગમતી સફર નુ પુણઁ વિરામ.

love shayari 2021.

આંખો ની કલમ થી તારા દિલ ના
કાગળ પર એક ગઝલ લખી દઉં,
આવ હું મોત ને જમાનત આપીને
જીંદગી તારા નામે લખી દઉં.

કોક દી ફુરસત મળે તો લે ખબર
દીલ ઉપર વીતે છે શુ તારા વગર

જોઇલે આ આંખોમાં હજીયે કેટલું વ્હાલ છે.
છલકવા કે વરસવાનો હવે ક્યાં સવાલ છે.

Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।