Table of Contents
This post we are going to share the best : Guajarati shayari 4 line, ગુજરાતી શાયરી લખેલી બતાવો.
” મારાથી ‘નફરત’ જ કરવી હોય
તો ઈરાદો મજબૂત રાખજો;
કારણ કે જરા પણ ચૂક થશે ને
તો ‘પ્રેમ’ થઇ જશે..!! “
” કોઈ કહી દો એને કે એ તેની ખાસ ‘હિફાજત’ કરે
કેમકે શ્વાસ તો એના છે પણ જાન તો મારી છે ને !!! “
Guajarati shayari 4 line
” તારા દિલમાં મારા શ્વાસોને જગ્યા મળી જાય,
તારા ઇશ્ક મા મારી જાન ‘ફનાહ’ થઈ જાય !!! “
” સાંભળવું છે’ સંભળાવવુ છે’
રીસાવું છે’ મનાવવું છે’
હસવું છે’ રડાવવું છે;
આ જિંદગીની હરેક ‘પલ’
તારી સાથે વિતાવવી છે !!! “
Guajarati shayari line.
” છીછરા નીરમાં હોય શું નહાવું ?
તરવા ને તો મઝધારે જાવું,
ઑર ગાણામાં હોય શું ગાવું ?
ગીત ગાવું તો પ્રેમ નું ગાવું ! “
” મને એની એ જ ‘અદા’ કમાલ લાગે છે;
નારાજ મારાથી હોય છે અને
ગુસ્સો બધાને દેખાડે છે !!! “
” હું તો પ્રેમમાં બાળક જેવો છું,
જે મારું છે એ બીજાને કેમ આપુ..!! “
” અંગ્રેજી ની કિતાબ જેવી થઈ ગઈ છે
તું પસંદ બહુ આવે છે
પણ સમજમાં નથી આવતી. “
Guajarati shayari 4 line
” દુનિયા કહે છે કે તારી પસંદ ખરાબ છે,
તોપણ હું તને પસંદ કરું છું “
” એકાદ એવી સાંજ આવે…
યાદ કરું તને ,
અને ત્યાં જ તું આવે…
ગુજરાતી શાયરી લખેલી.
” તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને,
અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને! “
” અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે. “
” કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે,
અંતરે રહેવા છતાં, અંતર મા મહેકતો રહે છે. “
” બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ છું ,
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું… “
” આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ ને જમીન પર,
પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે. “
Due to spem comment we have closed the comment box of our site.
स्पैम कमेंट के कारण हमने अपनी साइट के कमेंट बॉक्स को बंद कर दिया है।