Top 25+Gujarati Shayari Love Feeling / “ગુજરાતી શાયરી” 2020.

This post we are going to share the best : Top 25+Gujarati Shayari Love Feeling / “ગુજરાતી શાયરી” 2020.

જયારે તું પહેલી વાર મારી સામે જોઈને હસી હતીને,
ત્યારથી જ મને ખબર હતી કે તું એક દિવસ મને જરૂર રડાવીશ.

Jayārē tuṁ pahēlī vāra mārī sāmē jō’īnē hasī hatīnē,
tyārathī ja manē khabara hatī kē
tuṁ ēka divasa manē jarūra raḍāvīśa.

એક દિવસ તો એવો આવશે જ કે
જયારે મારા જેટલું દર્દ તને પણ થશે.

Ēka divasa tō ēvō āvaśē ja kē
jayārē mārā jēṭaluṁ darda tanē paṇa thaśē.

ક્યારેક-ક્યારેક એ સવાલ ખુબજ સતાવે છે મને કે,
આપણે મળ્યા જ શા માટે જયારે આપડે મળવું જ ના હતું..

Kyārēka-kyārēka ē savāla khubaja satāvē chē manē kē,
āpaṇē maḷyā ja śā māṭē
jayārē āpaḍē maḷavuṁ ja nā hatuṁ..

Top 25+Gujarati Shayari Love Feeling

લોકો કહે છે સમજો તો ખામોશી પણ ઘણું કહે છે.
હું વર્ષો થી ખામોશ છું, અને એ આજ સુધી બેખબર છે.

Lōkō kahē chē samajō tō khāmōśī paṇa ghaṇuṁ kahē chē.
Huṁ varṣō thī khāmōśa chuṁ,
anē ē āja sudhī bēkhabara chē.

પ્રેમ હતો જેનાથી,
નફરત છે હવે એનાથી.

Prēma hatō jēnāthī,
napharata chē havē ēnāthī.

આંખો થાકી ગઈ છે આકાશ ને જોય-જોય ને,
પણ એ તારો તૂટતો જ નથી, કે જને જોઈને હું તને માંગી લવ.

Āṅkhō thākī ga’ī chē ākāśa nē jōya-jōya nē,
paṇa ē tārō tūṭatō ja nathī,
kē janē jō’īnē huṁ tanē māṅgī lava.

મને તારા થી જુદા રાખે છે અને કોઈ દુઃખ પણ થવા નથી દેતું,
મારા અંદર કોણ છે આ તારા જેવું જે મને ચેન થી જીવવા પણ નથી દેતું.

Manē tārā thī judā rākhē chē anē
kō’ī duḥkha paṇa thavā nathī dētuṁ,
mārā andara kōṇa chē ā tārā jēvuṁ jē
manē cēna thī jīvavā paṇa nathī dētuṁ.

એક દર્દ છુપાયેલું છે દિલ માં, મુસ્કાન પણ અધૂરી લાગે છે.
ખબર નહિ તારા વિના કેમ મને દરેક સવાર અધૂરી લાગે છે.

Ēka darda chupāyēluṁ chē dila māṁ,
muskāna paṇa adhūrī lāgē chē.
Khabara nahi tārā vinā kēma
manē darēka savāra adhūrī lāgē chē.

કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે,
ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ!.

Kō’īnī pāsē ēṭalī paṇa um’mīda nā rākhavī kē,
um’mīdanī sāthē sāthē tamē paṇa tūṭī jā’ō!.

ખુદને બેવફા સમજી તને ભૂલી જઈશ પણ
દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહિ કરું.

Khudanē bēvaphā samajī tanē bhūlī ja’īśa paṇa
duniyā sāmē tanē bēvaphā kahī badanāma nahi karuṁ.

મેરી હસી મે ભી કઈ ગમ છુપે હૈ. ડરતા હું બતાને સે…
કહી સબકા પ્યાર સે ભરોસા ન ઉઠ જાયે.

Mērī hasī mē bhī ka’ī gama chupē hai.
Ḍaratā huṁ batānē sē…
kahī sabakā pyāra sē bharōsā na uṭha jāyē.

ગુજરાતી શાયરી નો ખજાનો

પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો…
હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે.

Prēmanāṁ pyālā thōḷā haḷavēka thī pījō…
hōṭha tō pacāvī lēśē paṇa dila nē bahu takalīpha paḍaśē.

જનમ જનમનો સાથ માંગતી હતી અને,
બે મિનિટમાં ગુસ્સો કરીને જતી રહી.

Janama janamanō sātha māṅgatī hatī anē,
bē miniṭamāṁ gus’sō karīnē jatī rahī.

જિંદગીમાં બાકી બધું મળ્યું બસ એક તમે ન મળ્યા.

Jindagīmāṁ bākī badhuṁ maḷyuṁ basa ēka tamē na maḷyā.

જવાબ તો દરેક વાત નો આપી દવ હમણાં પણ જે મારા
સંબંધ નું મહત્વ ના સમજી શક્યા એ મારા શબ્દો ને શું સમજશે.

Javāba tō darēka vāta nō āpī dava hamaṇāṁ paṇa jē mārā
sambandha nuṁ mahatva nā samajī śakyā
ē mārā śabdō nē śuṁ samajaśē.

કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ,
એવું જ કહીયુ હતું કે હવે આવી ભૂલ નહિ થાય.

Kēṭalī vakhata māpha karuṁ tanē tē ga’ī vakhatē paṇa,
ēvuṁ ja kahīyu hatuṁ kē havē āvī bhūla nahi thāya.

Leave a Comment