Whatsapp status in gujarati love | gujarati love shayari

This post we are going to share the best : Whatsapp status in gujarati love | gujarati love shayari….

Whatsapp status in gujarati love
Whatsapp status in gujarati love

આંખ તો એક જ ભાષા સમજે છે પ્રેમ ની
મળે તો છલકે
અને ન મળે તો પણ છલકે.

Āṅkha tō ēka ja bhāṣā samajē chē prēma nī
maḷē tō chalakē
anē na maḷē tō paṇa chalakē.

હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર,
બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.

Huṁ kyāṁ tanē kahuṁ chu kē tu manē prēma kara,
basa ēka mārī takalīphanē tō mahēsusa kara.

Whatsapp status in gujarati love

બસ એ દાખલો મને ના આવડ્યો,
કે તારી બાદબાકી પછી શું વધે મારા માં.

Basa ē dākhalō manē nā āvaḍyō,
kē tārī bādabākī pachī śuṁ vadhē mārā māṁ.

ઘણુ બધુ કહેવુ હતું તમને,
પણ,
ક્યારેક શબ્દો ન મળ્યા ને ક્યારેક તમે

Ghaṇu badhu kahēvu hatuṁ tamanē,
paṇa,
kyārēka śabdō na maḷyā nē kyārēka tamē

લે નજર મારી ઉધાર આપું,
જો પછી દિવાનગીની શું મજા છે.

lē najara mārī udhāra āpuṁ,
jō pachī divānagīnī śuṁ majā chē.

રંગવા તને, રંગ હું, ખુબ પાકો લાવ્યો છું.
પ્રેમમાં લસોટી, લપેટવા તને સિંદુર લાવ્યો છું..

Raṅgavā tanē, raṅga huṁ, khuba pākō lāvyō chuṁ.
Prēmamāṁ lasōṭī, lapēṭavā tanē sindura lāvyō chuṁ..

મને તો ચાહનારી આખી દુનિયા નઝર સામે જ પડી છે
પણ મારે તો તને ચાહવી હતી એટલે ભગવાને તને ઘડી છે.

Manē tō cāhanārī ākhī duniyā najhara sāmē ja paḍī chē
paṇa mārē tō tanē cāhavī hatī ēṭalē bhagavānē tanē ghaḍī chē.

તારા વગર ચાલવાની કોશિશ તો કરું છુ,
છતાય ઠોકર વાગે ત્યારે તારો જ હાથ શોધું છુ.

gujarati love shayari..

Tārā vagara cālavānī kōśiśa tō karuṁ chu,
chatāya ṭhōkara vāgē tyārē tārō ja hātha śōdhuṁ chu.

અરે જોને રોજ ધબકતા ધબકારા,
મૂકે તુ જો હાથ.. થાય થોડા હાશકારા.

Arē jōnē rōja dhabakatā dhabakārā,
mūkē tu jō hātha.. Thāya thōḍā hāśakārā.

તારું, જરૂખે આવવું, તને તે ગમતી રાત હતી,
મારું, તને નીરખવું, મને એ ગમતી વાત હતી

Tāruṁ, jarūkhē āvavuṁ, tanē tē gamatī rāta hatī,
māruṁ, tanē nīrakhavuṁ, manē ē gamatī vāta hatī

“નશો કોઈ પણ હોય જાન લેવા જ હોય છે”
એ ખબર ત્યારે પડી જ્યારે તારી લત લાગી.

“naśō kō’ī paṇa hōya jāna lēvā ja hōya chē”
ē khabara tyārē paḍī jyārē tārī lata lāgī.

મારી જીંદગી તારી સાથે તો શરૂ નથી થઈ પણ
એક ઇચ્છા છે કે તારી સાથે જ પૂરી થાય.

Mārī jīndagī tārī sāthē tō śarū nathī tha’ī paṇa
ēka icchā chē kē tārī sāthē ja pūrī thāya.

અમે તો પ્રેમ ના નામથી પણ અજાણ હતા
પણ એની ચાહતે મને પાગલ બનાવી દીધો.

Amē tō prēma nā nāmathī paṇa ajāṇa hatā
paṇa ēnī cāhatē manē pāgala banāvī dīdhō.

લોકો આજે પણ મારી ખુશીનુ રાજ પૂછે છે
જો તારી મંજૂરી હોય તો તારું નામ કહી દઉં ?

Lōkō ājē paṇa mārī khuśīnu rāja pūchē chē
jō tārī man̄jūrī hōya tō tāruṁ nāma kahī da’uṁ?

Leave a Comment